________________
યાત્રાથને !
તે યાત્રા સફળ થાય ૧. દેવ, ગુરુ ને ધર્મ એ ત્રણે તીર્થ છે. તીર્થયાત્રામાં
એ ત્રણેની નિશંક રીતે ભક્તિ કરવી જોઈએ. ૨. તીર્થસ્થાનમાં જઈને દર્શન, પૂજા, ભક્તિ વગેરેમાં
લયલીન બનવું જોઈએ. ભક્તિ કે પૂજાનિમિત્તે પણ કર્મ–કષાય વધે તેવી પ્રવૃત્તિ ન જ કરવી. ઉદારતા એ
ધર્મને પહેલે ગુણ છે. દયા-દાન એમાં અંતભૂત છે. ૩. તીર્થસ્થાનમાં કરેલું ડું સુકર્મ ઘણું મોટા પુણ્યનું નિમિત્ત બને છે. એ કારણે સ્નાત્રપૂજા, અભિષેક પૂજા, વાસક્ષેપપૂજા, મેટી પૂજા, આંગી, વરઘેડે તથા અઠાઈ
મહત્સવ આદિ યથાશક્તિ કરવાં, કરાવવાં, અમેદવાં. ૪. તીર્થની વ્યવસ્થાપક પેઢીએ કરેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ શિસ્ત છે, ને યાત્રાથી માટે એ ધર્મ છે. અગવડ તરફ વિશેષ લક્ષ આપવું નહિ. થોડુંક નિભાવતાં શીખી લેવું. કેઈ બાબતમાં સુધારો કરાવે ઉચિત લાગે તો યેગ્ય નિયામકને વિવેકથી પત્ર લખીને યા મૌખિક રીતે જણાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org