________________
૧૮
ધનપુર ચામાસુ કરવા જતાં અને ત્યાં ચામાસુ પૂણું કરીને ત્યાંથી માછા ફરતાં સં. ૧૯૯૧માં આ તીર્થની ફ્રી યાત્રા કરી.
આ વખતે અહીં બે-ત્રણુ માસની સ્થિરતા કરી, અહીંથી ઝીંઝુવાડા, ઉરિમાળા અને સમી સુધી વિહાર (ભ્રમણુ) કરી આવીને શંખેશ્વરજી જવાના રસ્તા અને તેમાં વચ્ચે આવતાં તમામ ગામાની હકીકત પશુ મેળવી લીધી.
તે દરમ્યાન અહીંના જૂના તથા નવા મંદિરના બાકી રહેલા તમામ શિલાલેખા ઉપરાંત ધમશાળા અને સરઈ (સુરભી)ના શિલાલેખા પણુ ઉતારી લીવા. આમાં આપેલ મૂર્તિઓની સંખ્યા, વ્યવસ્થા, મેળા વગેરેની વિશેષ હકીકત પણુ સં. ૧૯૯૧માં લખી લીધી.
ત્યાર પછી રાંચીથી પાછા ક્રૂરતાં કચ્છમાં થઈ, આડીસરનું રણ ઊતરી કાઠિયાવાડ જતાં સં. ૧૯૯૫ના વૈશાખ માસમાં આ તીની માત્રા કરી. તે વખતે ચમત્કારા સંબધી દંતકથાઓ અને જાણુવા ચેાગ્ય બીજી વિશેષ હકીકતા નાંધી લીધી તથા ખરસાલ તળાવ, ઝંડા, બગીચે, ઊટાળિયું ખેતર વગેરે સ્થાને ની માહિતી પણ મેળવી લીધી.
દરેક વખતે વિશેષ હકીકત જાણવામાં આવી તે નોંધી લીધી હતી. શ્રી અČદ પ્રાચીન જૈત લેખસંદેશ'નું કામ પૂછુ થતાં આ પુસ્તક લખવાનું કામ હાથમાં લેવામાં આવ્યું, અને શ્રી શ ખેશ્વર પાર્શ્વનાથજીના અધિષ્ઠાયક દેવાની પ્રસન્નતાથી જ તે કામ આજે પૂણ થઇ ગ્રંથરૂપે પ્રસિદ્ધ થાય છે.
ગ્રંથચના પદ્ધતિ
આ પુસ્તકના બે ભાગ પાડવામાં આવ્યા છે, તેમા પહેલા ભાગમાં આ તીનું ઐતિહાસિક અને વર્તમાનકાલિક વધુ ન આપવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં ૧૬ પ્રકરણ આપવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org