________________
૧૩
શું થશે તેની ચિંતા હતી. તેના બદલે અહીં આવતા જ શરીરની તાસીર બદલાઈ ગઈ. થાડાં ડગલાં ચાલતાં થાકી જતા હતા, તેને ખલે માઈલ-દોઢ માઈલ ચાલવા લાગ્યા. એ શટલી જમતાં અધધધ થતું. હવે સહુમાં હું વધુ જમતા યે. તમામ દવાઓ પણ ખંધ કરી હતી.’’
લાભ પાંચમના દિવસે શ્રી શખેશ્વર મહાતીર્થની વિદાય લેતી વખતની પેાતાની સ્થિતિને આલેખતા રાજ-નીશીના પાનામાં સ્વ. જયભિખ્ખુ લખે છે
“અનેક જાતના રાગેાની સભાવના સાથે અહીં આવ્યા હતા. આજે થનગનતા પાછે ફર્યાં. શરીરમાં સાવ નવા ચેતનને અનુભવ થયા. મન અખ હમ અમર ભયે, ન મરેંગે'નું ગીત ગાવા લાગ્યું. મારા જીવનસ ચારવાળા તબક્કો મારે સાશં કાર્યોંમાં પરિપૂર્ણ કરવા જોઈ એ.”
ખૂખી તે એ છે કે આ તીથ યાત્રાએથી પાછા ફર્યા બાદ સ્વ. જયભિખ્ખુએ પેાતાનાં તમામ પુસ્તકોનું પ્રકાશન કાર્ય અટકાવી દીધું. મનમાં એક જ તમન્ના જાગી કે છઠ્ઠી શંખેશ્વર મહાતીર્થં''નું અનુપમ પુસ્તક તૈયાર કરવું. અને તે કલ્યાણક પર્વના શુભ પ્રસ ંગે પ્રગટ કરવું.
વચ્ચેના સમય દરમ્યાન એમની રાજનીશીમાં તી યાત્રાથી પ્રગટ થયેલા નવચેતનના ચિતાર મળે છે. દેવદિવાળીના સમયમાં તેઓ લખે છે:
“તખીયત ખૂબ સારી સવારમાં એકાદ માઈલ ફરી આવું છું. લાકડા જેવા થતા પગેા ચેતન અનુભવી રહ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org