________________
૧૫
કાર્ય પૂરું થયાના સંતોષ સાથે પલંગ પર સૂતા. કોફી પીવાની ઈચ્છા થઈ કેફી આવી. પત્ની, પુત્ર, પુત્રવધૂ પાસે હોવા છતાં અને છેડે તાવ હોવા છતાં જાતે જ કેફી પીધી. જીવનમાં એમની એક બ્લાહેશ હતી કે કઈ પાણીને યાલ આપે અને પીવડાવે, તેટલી ય લાચારી મૃત્યુવેળાએ ન જોઈએ તે સાચું જ પડયું.
એ પછી થોડા સમયમાં શંખેશ્વર પાર્શ્વનાથમય બનેલા એમના આત્માએ સ્કૂલ શરીરની વિદાય લીધી.
જાણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના આ પુસ્તકનું કાર્ય પૂર્ણ કરવા જ પ્રભુએ તેમને નવશક્તિ પ્રદાન કરી ન હોય!
જે વ્યક્તિનું ચિત્ત ધર્મ અને ઈશ્વરમાં લીન હોય છે તેનું મૃત્યુ પણ પવિત્ર હોય છે. (તા. ૧૯-૪-૭૦ના ગુજરાત સમાચારમાં આવેલી નોંધ પરથી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org