Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૬
‘ઉદ્યાનમાં પહોંચવું. મહારાજાનું રાજકુમારી અને રત્નપેટી ત્યાં રહેવા દઈ ભોજનસામગ્રી લેવા નગરમાં જવું. તે વખતે એક વેશ્યાનું આવવું. રત્નપેટી અને રાજકુમારીને લઈ પિતાને ત્યાં જવું. રાજકુમારીને વેશ્યાજીવન જીવવા કહેવું. પછી તેને ઊટવાળના પુત્રને સોંપવી. કોટવાળ પગ ઉંદર લઈ જતી બિલાડીને પથ્થર મારી બહાદુરીનાં ગુણગાન ગાય છે. તે સાંભળી રાજકુમારીને તેના પર તિરસ્કાર આવે છે, અને આત્મહત્યા કરવા વિચારે છે. વેશ્યા રાજા પાસે જાય છે. રાજકુમારી બળી મરવા જતી હોય છે ત્યાં રાજાનું આવવું. રાજકુમારીને સમજાવવી. ત્યાં મહારાજા વિક્રમનું આવવું. રાજકુમારી અને વિક્રમનું મિલન. વિક્રમની ઓળખાણ, રાજકુમારી સાથે લગ્નવેશ્યાને અભયદાન આપી રત્નપેટી લઈ અવંતી તરફ પ્રયાણ, પ્રકરણ ઓગણચાલીસમું ઉમાદેવી પૃષ્ટ ૪૧૩ થી ૪૨૬
નાગદમનના કહેવાથી સોપાકનગરમાં સેમમને ત્યાં વિદ્યાર્થી રૂપે વિક્રમનું રહેવું, સોમશર્માની પત્ની ઉમાદેવીનું ચરિત્ર જેવું. ઉમાદેવી પાસે “સવ સડ' હેવાથી દેવસભામાં જતી હતી.
મહારાજા વિક્રમનું અગ્નિતાલની સહાયથી ઉમાદેવી પાછળ જવું. બીજે દિવસે ગુરુને વૃક્ષના પિલાણમાં બેસાડવા. સમશર્માએ બધું જાણવું. શું કરવું તેનો વિચાર કરવો. વદ ચૌદસને દિવસે ક્ષેત્રપાલના કહેવા પ્રમાણે ઉમાદેવીએ નૈવેદ કરવું, મહારાજા વિક્રમ બધા સાથે સર્વરસદંડ લઇ નાસે છે. ક્ષેત્રપાલ અને ગિનીઓ ઉમાદેવીનું ભક્ષણ કરે છે. નાઠેલા બધા શ્રીપુર આવે છે. રાજકુમારી ચંદ્રાવતી સાથે મુલાકાત, ત્યાં રાક્ષસના જુલમની વાત સાંભળવી, સાથે સાથે રીક્ષસનાં મૃત્યુની વાત પણ જાણવી. રાક્ષસ જ્યારે પૂજામાં બેઠો હતો ત્યારે મહારાજા તેની પાસે વજૂદંડ લઈ તેને મારી નાખે છે. અગ્નિશૈતાલની સહાયથી ચીપુરના રાજા અને પ્રજને પાછી લાવવી. વિક્રમ સાથે શ્રીપુરના રાજા પિતાની પુત્રી પરણાવે છે. પછી ઉમાદેવીના