________________
ગાથા-૧ - ગ્રંથકારનું મંગલાદિ सम्बोधसप्ततिः सम्यग्दृष्टेरुपयुक्तस्य सुसंवृतवचनस्य सुप्रणिहितगात्रस्य जिनादीन्नमस्कुर्वतः ४, तत्र विघ्नव्रातोपशान्तय एकान्तिकाव्यभिचारिता (तया?) च मङ्गलरूपेण तुर्यनमस्कारेण प्रणम्येति भाव: । कम् ? वीरम्, कर्मविदारणात्तपसा विराजनाद्वर्यवीर्ययुक्तत्वाच्च जगति यो વીર કૃતિ રહ્યાત:, યવાવિ-‘‘વિવારયતિ યર્ન, તપસા ન વિરાખતે । तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥ १२॥ " तं वीरं સંબોધોપનિષદ્
અને ભાવથી પણ. જેમ કે ઉપયોગયુક્ત સુસંવૃતવચનવાળા સુપ્રણિહિતગાત્રવાળો સમ્યગ્દષ્ટિ જીવનો જિન વગેરેને નમસ્કાર..
તે ચાર પ્રકારમાંથી પ્રસ્તુતમાં ચતુર્થ નમસ્કારથી પ્રણામ કરીને એવો અર્થ લેવો. કારણ કે આવા પ્રણામથી વિઘ્નસમૂહ ઉપશાંત થઇ શકે અને આવો નમસ્કાર એકાંત અવ્યભિચારી મંગળરૂપ છે.
કોને પ્રણામ કરીને - એ કહે છે - વીરને - જેઓ કર્મનું વિદા૨ણ ક૨વાથી, તપથી શોભતા હોવાથી, અને શ્રેષ્ઠ વીર્યથી યુક્ત હોવાથી; વિશ્વમાં વીર તરીકે પ્રસિદ્ધ છે. કારણ કે કહ્યું છે કે- જેથી તેઓ કર્મનું વિદારણ કરે છે અને તપથી શોભાયમાન છે, તથા તપશક્તિસંપન્ન છે, માટે તેઓ ‘વીર’ છે, એવું સ્મરણ થાય છે. તે વીરને = શ્રીવર્ધમાનસ્વામિને. કેવા વી૨ને-એ કહે છે. ત્રિલોકગુરુને. એવો ન્યાય છે કે જે