________________
પાર્શ્વનાથ પ્રભુના ચિત્રનુ' અવલેાકન તથા ચિન્તવન કરવાથી અપૂર્વ શાંતિ સદ્ભાવના, સમતા તથા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ત્રણે ચિત્રા પાલીતાણા નિવાસી અને ભૂત પૂર્વ ગુરૂકુળ વિદ્યાર્થી તથા શાંતિ નિકેતનના શાંતિદાયક સ્થાનમાં અભ્યાસ કરીને નિકળેલા એક ઉત્સાહી અને કળા પ્રવીણ ભાઈ જયંતિલાલ જૈને જૈનધર્મનું ગૌરવ વધાર્યુ છે. આ પુસ્તકની શરૂઆતમાંજ શ્રીયુત્ શકરલાલભાઈએ પૂજ્ય મુનિ શ્રી ખીમાવિજયજી મહારાજકૃત “ સમકિતદ્વાર ગભારે પેસતાંજી ” એ કાવ્યને મૂકીને સામાયિક કરનારા શ્રાવકોને પોતાના કર્તવ્યનું અપૂર્વ ભાન કરાખ્યુ છે. આ લઘુ પુસ્તકના બે વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં સામાયિકનું વાસ્તવ્ય સ્વરૂપ, વિવિધ ભેદેનું વર્ણન, સામાયિક કરવાના હેતુ, સામાયિકમાં ટાળવાના દોષા વા અતિચાર,તથા સામાયિકનાં આઠ નામનું અપૂર્વ વર્ણન સક્ષેપમાં પણ બેધ દાયક રીતે પ્રમાણુ હૃષ્ટાંત તથા કથાઓ આપીને ઘણી સુ ંદર રીતે વણ્યુ છે, જેનાથી આત્મામાં ઉત્સાહ, જાગૃતિ, પ્રેમ તથા શ્રદ્ધાદિક ગુણાની પ્રાપ્તિ થાય છે. સાથમાં સામાયિકની વિધિ અને આત્માની ત્રણ સ્થિતિ તથા સામાયિકના ઉપકરણાનું વર્ણન પણ હેતુપૂર્વક સુ ંદર રીતે વધુ બ્યુ' છે. જો કે
તેમાં પાંચમા અથમાં “ જે માક્ષ પ્રાપ્ત કરવામાં જ્ઞાન દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com