________________
ઉપાઘાત
समता सर्व भूतेषु त्रसेषु स्थावरेषुच ॥ आर्त रौद्र परि त्याग, स्तद्धि सामायं व्रतं ॥
અંતરને જાગૃત તથા વિશુદ્ધ કરનાર અને જીવનનું ઉપયાગી આ લઘુ પુસ્તક વાચક–વર્ગના કર–કમળમાં દૃષ્ટિ ગાચર મુકતાં એ શબ્દો લખવાની આવશ્યકતા ધારૂં છુ.
વિદ્યા—જ્ઞાનના સાધના પ્રતિદિન આ પૃથ્વી તટપર વૃદ્ધિગત થવાથી અનેક વિદ્વાન તથા જ્ઞાની મહાત્માઓના પ્રયાસથી અનેક શાસ્રો પ્રગટ થયાં છે; તેમાં એકના વધારા કરવા માટે આ પુસ્તકને બહાર પાડવાના હેતુ નથી. પરંતુ આ વિજ્ઞાનવાદના જમાનામાં સ્કુલા તથા કોલેજોના વાતાવરણમાં ઉછરેલા યુવાનને ભાવાથ તથા સમજણ વિનાની ક્રિયા તથા સૂત્રામાં નિરસતા તથા શ્રદ્ધાની શિથિલતા થવાથી દિન પ્રતિદિન સામાયિક આદિ જીવનને અતિ ઉપયેગી અને શુભ ક્રિયાઓ તરફ અરૂચી વા ઉપેક્ષા વધતી જતી જોઇને અત૨માં આશ્ચય તથા ખેઢ થવાથી અને આ પ્રમાણે ચાલતી પ્રવૃત્તિમાં રસ તથા શ્રદ્ધા લેતા થાય તેવા ફેરફાર નહિ કરવામાં આવે તે ભવિષ્યમાં ધાર્મિક ક્રિયાઓ ગૌણ થશે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com