________________
&
Go ,
પ્રજ્ઞાપના
૨૯૦૯૦૨૮૯૦૨૮ GUJ CJ Cો
પિશાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે . ર ર ર ર થ ી ૫] વિતરાગ ચારિત્રાર્ય–તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યોનું ચારિત્ર.
કેવળી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યના બે ભેદ છે– (૧) સયોગી કેવળી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્થ (૨) અયોગી જ્વળી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્ય.
અથવા ચારિત્રાર્થના પાંચ પ્રકાર છે– (૧) સામાયિક ચારિત્રાર્ય (૨) છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્રાર્ધ (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્ય (૫) યથાખ્યાત ચારિત્રાર્ય. તેમાં પ્રથમના ચારચારિત્ર સરાગ ચારિત્રાર્થ છે અને યથાખ્યાત ચારિત્ર વીતરાગ ચારિત્રાર્ય છે.
આર્યમનુષ્યો જ સાચી સમજણથી ધર્મશ્રદ્ધાનો, શ્રાવક કે સાધુનાવ્રતોનો સ્વીકાર કરી શકે છે. આર્યમનુષ્યો જ મોક્ષમાં જઈ શકે છે.
વનની સ્થાની
( પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૨ ) પ્રશ્ન–૧ઃ હે ભગવાન સ્વાન કોને કહેવાય? ઉત્તર- જીવ જ્યાં સ્થિત થાય, જ્યાં રહે તેને સ્થાન કહે છે. સ્થાનના ત્રણ પ્રકાર છે– (૧) સ્વસ્થાન (૨) ઉપપાત સ્થાન અને (૩) સમુદ્યાત સ્થાન. પ્રશ્ન-૨ઃ સ્વસ્થાન કોને કહેવાય? ઉત્તર- જીવ જન્મથી મૃત્યુ પર્યત જે સ્થાનમાં રહે, તે સ્વસ્થાન કહેવાય છે. પ્રશ્ન–૩: ઉપપાત સ્થાન કોને કહેવાય? ઉત્તર– જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને નવો જન્મ ધારણ કરવા માટે ગતિ કરે છે, તે ગતિ દરમિયાન જીવ જેટલા આકાશ પ્રદેશોને સ્પર્શે છે, તે ઉપપાત
સ્થાન કહેવાય છે. પ્રશ્ન-૪ઃ સમુદ્દઘાત સ્થાન કોને કહેવાય છે? ઉત્તર– વેદનાદિ સમુઠ્ઠાત સમયે આત્મપ્રદેશો શરીમાંથી વિસ્તૃત બની જેટલા આકાશ પ્રદેશોની સ્પર્શના કરે છે, તે સમુદ્યાત સ્થાન કહેવાય છે. પ્રશ્ન-૫ઃ પાંચ સ્થાવર જીવોના સ્થાન કયા કયા છે? અર્થાત્ સ્થાવર જીવો
ક્યાં રહે છે? 1 ઉત્તર- પાંચ સ્થાવરના પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો આખા લોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org