________________
[૧૪ કે શ . # # # # # # , ફૂલ-આમ સ્તકાલય (૫) તેનાથી શાતવેદક સંખ્યાતગુણા છે. સમુદ્યાતનો સમય અલ્પ છે પરંતુ શતાવેદનીયનો ઉદય નિરંતર દીર્ઘકાલ સુધી રહી શકે છે. ૨૫ જીવોમાંથી શાતવેદક જીવો સોળ છે. (૬) તેનાથી ઇન્દ્રિયોપયુક્ત સંખ્યાતગુણા છે. શાતવેદક અને અશાતાવેદક, બને પ્રકારના જીવો ઇન્દ્રિયોપયુક્ત હોય છે. રપઃ જીવોમાંથી ઇન્દ્રિયોપયુક્ત જીવો બત્રીસ છે. (૭) તેનાથી અનાકારોપયોગયુક્ત સંખ્યાતગુણા છે, કારણ કે ઇન્દ્રિયોપયુક્ત અને નોઈન્દ્રિયોપયુક્ત બંને પ્રકારના જીવોમાં અનાકારોપયોગ હોય શકે છે. ર૫૬ જીવોમાંથી અનાકારોપયોગયુક્ત જીવો ચોસઠ છે. (૮) તેનાથી સાકારોપયોગયુક્ત સંખ્યાતગુણા છે કારણ કે અનાકારોપયોગથી તેની સ્થિતિ અધિક છે. ૨૫ જીવોમાંથી સાકારોપયોગયુક્ત જીવો ૧૯૨ છે. (૯) તેનાથી નઇન્દ્રિયોપયુક્ત વિશેષાધિક છે, કારણ કે તેમાં સાકાર-અનાકાર બંને પ્રકારના ઉપયોગયુક્ત જીવોનો સમાવેશ થાય છે. ૨૫૬ જીવોમાંથી નોઇન્દ્રિયોપયુક્ત ર૨૪ જીવો છે. (૧૦) તેનાથી અશાતાdદક જીવો વિશેષાધિક છે કારણ કે તેમાં ઇન્દ્રિય-નોઇન્દ્રિય બંને પ્રકારના ઉપયોગયુક્ત જીવોનો સમાવેશ થાય છે. ૨૫ જીવોમાંથી અશાતાવેદક જીવો ૨૪૦ છે. (૧૧) તેનાથી સમુદ્દઘાત નહીં કરનારા અસમવહત જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં શાતા-અશાતા વેદકબંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. રપ જીવોમાંથી સમુદ્યાત નહીં કરનારા જીવો ૨૪૮ છે. (૧૨) તેનાથી જાગૃત જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં સમુદ્યાત કરનારા અને ન કરનાર બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. ૨૫૬ જીવોમાંથી જાગૃત જીવો ર૫ર છે. (૧૩) તેનાથી પર્યાપ્તા જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં સુખ અને જાગૃત બને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. રપઃજીવોમાંથી પર્યાપ્તા જીવો ૨૫૪ છે. (૧૪) તેનાથી આયુષ્યકર્મના અબંધક જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં પર્યાપ્તા-અપર્યાપ્તા બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. રપઃ જીવોમાં આયુષ્યકર્મના અબંધક જીવો ૨૫૫ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org