________________
૧૯
[૧૯૪ ર ર ર ર ર ર ર ર ણ ફૂલ-આમ સ્તકાલય જીવ ભેદ
સંશી અસંશી નોસંશી
નો અસલી પાંચ સ્થાવર ૫ | ત્રણ વિકસેન્દ્રિય
અસંશી તિર્યંચ પચેન્દ્રિય
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય | ૮ | કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય
યુગલિક મનુષ્ય ૧૦ સંમૂર્છાિમ મનુષ્ય
જ્યોતિષી, વૈમાનિક દેવો પર્યાઅપર્યા | ૧૨| સિદ્ધ
૧૧
IT
(1)
- Gી
(1શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩ર) પ્રશ્ન- સંયત કોને કહેવાય? ઉત્તર– જે જીવો સર્વ સાવધયોગોથી સમ્યકપણે નિવૃત્ત થયેલા હોય, હિંસા આદિ પાપસ્થાનોથી જે સર્વથા નિવૃત્ત થઈ ગયા હોય, ચારિત્ર પરિણામની વૃદ્ધિના કારણભૂત નિરવધ યોગોમાં પ્રવર્તતા હોય, તેઓ સંયત છે. તેનાથી વિપરીત સર્વથા અવિરત જીવો અસયત છે.
જે હિંસાદિ પાપોથી આંશિકરૂપે વિરત અને આંશિક રૂપે અવિરત હોય, તે સતાસંયત છે.
જે જીવો સંયતાદિ ત્રણે પ્રકારના ભાવોથી ભિન્ન અવસ્થામાં વર્તે છે, તે નોસંયત નોઅસંત નોસંયતાસંત કહેવાય છે.
એકથી ચાર ગુણસ્થાનવર્તી જીવો અસંયત છે. પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરતિ શ્રાવકો સંયતાસંયત છે, છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાનવર્તી સર્વવિરતિ શ્રમણો સયત છે અને અશરીરી સિદ્ધો નોસંયત નોઅસંયત નોસંયતાસંયત છે. સમુચ્ચય જીવો– તેમાં સમસ્ત સંસારી જીવોનો અને સિદ્ધોનો સમાવેશ થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org