________________
રે
રે
O
GO
)
Us
ીિ ફૂલ–આમ સ્તોકાલય નીરજ, નિષ્પકંપ, કર્મરૂપી અંધકારથી રહિત હોવાથી વિતિમિર, વિશુદ્ધ, જન્મ-જરા-મરણથી સર્વથા મુક્ત, શાશ્વત, અવ્યાબાધ સુખમાં સદેવ મગ્ન રહે છે.
[[૨૬] છ સારવાનના ક્ષેત્રી દિન
([શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩) પ્રશ્ન-૧: સમુઘાત કોને કહેવાય? ઉત્તર- (૧) વિશેષ પરિસ્થિતિમાં પોતાના આત્મપ્રદેશોનું બહાર પ્રક્ષેપણ કરવું તે ક્રિયાને સમુદ્દાત કહે છે (૨) સમ= એકી સાથેઉ ઉત્કૃષ્ટ પણે, ઘાત = કર્મોનો ઘાત; જેક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત-ક્ષય થાય તે ક્રિયાને સમુદ્યાત કહે છે. સમુદ્યાત સાત હોય છે. તેમાં છ છઘસ્થ સમુઘાત છે અને એક કેવળી સમુદ્યાત છે. પ્રશ્ન-૨: છાસ્થ સમુદ્દઘાત કોને કહેવાય? ઉત્તર– જે જીવોને ઘાતિ કર્મોનું આવરણ હોય, તેવા એકથી બાર ગુણસ્થાનવર્તી જીવો છઘસ્થ છે અને છઘસ્થ જીવોને જે સમુદ્યાત થાય, તે છવસ્થ સમુદ્યાત કહેવાય છે. તેના છ પ્રકાર છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુદ્યાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્દાત (૬) આહારક સમુદ્યાત. પ્રશ્ન-૩ઃ આ છ એ સમુદ્યાત ક્યારે ક્યારે થાય છે? ઉત્તર– તીવ્ર વેદના અને તીવ્ર કષાયના ઉદયમાં ક્રમશઃ વેદના સમુદ્યાત અને કષાય સમુદ્યાત થાય છે. મારણાંતિક સમુઘાત મૃત્યુ સમયે જ ચારે ગતિના જીવોમાંથી કેટલાક જીવોને થાય છે.
વૈક્રિય, તૈજસ અને આહારક સમુદ્દઘાત, તે તે લબ્ધિપ્રયોગના પ્રારંભમાં થાય છે. વૈક્રિય સમુદ્યાત ચારે ગતિના વૈક્રિયલબ્ધિધારક જીવોને, તૈજસ સમુઘાત મનુષ્ય, દેવતા અને તિર્યંચ પંચેન્દ્રિય, આ ત્રણ ગતિના જીવોને અને આહારક સમુઘાત એક મનુષ્યગતિના જીવોને જ થાય છે. પ્રશ્ન-૪ : ૨૪ દંડકના જીવોમાં ક્યા દંડકના જીવોને કેટલા છવાસ્થ સમુદ્યાત હોય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org