________________
9 minsa
/
,
nતીપER
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ છે ન જ ર શ ૨૦૭ છે. તેની ચારે તરફ એક પાવરવેદિકા અને વનખંડ છે. તેની ચારે દિશામાં ક્રમશઃ જંબૂઢીપની જેમ વિજય, જયંત, જયંત અને અપરાજિત આ ચાર દ્વાર છે.
લવણ સમુદ્રનું પાણી લવણ જેવું ખારું, કટુક, અમનોજ્ઞ અને તેમાં ઉત્પન્ન થયેલા જીવો સિવાય અન્ય જીવોને માટે અપાય છે. તેના પાણીના સ્વાદના આધારે તેનું નામ લવણ સમુદ્ર છે. લવણ સમુદ્રનું સંસ્થાન– લવણ સમુદ્રનું સંસ્થાન ચૂડીના આકારે ગોળ છે પરંતુ તેના જુદા-જુદા વિભાગો તથા પાણીની વિવિધ અવસ્થાઓની અપેક્ષાએ તેના ભિન્ન-ભિન્ન સંસ્થાન થાય છે. (8) તિસ્થઝિ- લવણ સમુદ્રનો ૯૫૦૦૦ યોજનનો ઢાળવાળો ભાગ ગોતીર્થઆકારનો છે. જબલીપની ગતીથી અથવા ધાતકીખંડ દ્વીપની ગતીથી લવણ સમુદ્રમાં ૯૫૦૦૦ થોજન સુધીના ભૂમિભાગનો આકાર ગોતીર્થ જેવો છે. તેની અપેક્ષાએ લવણ સમુદ્રને ગોતીર્થ સંસ્થાનવાળો કહે છે. (૨) ખાવા સહિ- લવણ સમુદ્રના બંને બાજુના નીચે છે ર) ઉતરતા ભૂમિભાગ અને મધ્યના સમતલ ભૂમિ ભાગનો આકાર નાવ જેવો થાય છે. નાવમાં ઉતરતો ઢાળ, સમતલ ભાગ અને પછી ચડતો ઢાળ હોય છે, તેમ જંબૂદ્વીપથી ૯૫000 યોજન સુધી ઉતરતો ઢાળ, વચ્ચે ૧0000 યોજન સમતલ અને પછી ધાતકીખંડ દ્વીપ સુધી ૫૦૦૦ યોજન સુધી ચઢતો ઢાળ છે. લવણ સમુદ્રના બને કિનારા અને મધ્યભાગને લક્ષિત કરતાં તેનો આકાર નાવ જેવો થાય છે. (३) सिप्पिसंपुड संठिए - લવણ સમુદ્રની ઉપર વધતી ઊંચાઈ અને નીચે છે
હાઈપો છીમાર્ય ઉતરતી ઊંડાઈનો આકાર છીપ સંપુટ જેવો થાય છે. બંને દ્વીપની વચ્ચે લવણ Mિ સમુદ્રની ક્રમશઃ વધતી
N
Eલાન નેકિનારા
નકકન નની મા નો ભૂમિ નાક
લેવધા મણકી ઊજપાઈઃ
-
-
Tગ
લઇ સમજે તનમને લખનાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org