________________
૧૯૬૦૪૦૪૦ફૂલ-આમ્ર સ્તોકાલય
તિર્યંચ પંચેન્દ્રિયમાં સંયતાસંયત અને અસંયત, બે બોલ અને શેષ બાવીસ દંડકના જીવો અસંયત હોય છે અને સિદ્ધોમાં નોસંયતાદિનો એક જ બોલ હોય છે.
૨૪ દંડકના જીવોમાં સયતાદિઃ
ક્રમ
જીવ ભેદ
૧
૩
૪
૫
સમુચ્ચય જીવ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ બે વર્જીને બાવીશ દંડકના જીવો
તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્ય
સિદ્ધ ભગવાન
:
સંયત | અસંયત | સઁયતાસંયત
Jain Education International
✓
X
X
✓
X
✓
✓
X
✓
×
✓
✓
×
નોસંયત
નોઅસયત
નોસયતાસંયત
✓
For Private & Personal Use Only
X
X
X
- [૪] પરિચારણા
[શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: પદ-૩૪]
અહીં સાત દ્વારથી પરિચારણાનું નિરૂપણ છે. (૧) અનંતરાગત આહાર દ્વાર (૨) આભોગ-અનાભોગ આહાર દ્વાર (૩) પુદ્ગલજ્ઞાન દ્વાર (૪) અધ્યવસાય દ્વાર (૫) સમ્યક્ત્વાભિગમ દ્વાર (૬) પરિચારણા દ્વાર (૭) અલ્પબહુત્વ દ્વાર. (૧) અનંતરાગત આહાર દ્વાર— હે ભગવન્ ! શું નૈયિકો અનંતરાહારક હોય છે ? ત્યાર પછી શું તેની શરીર રચના, પુદ્ગલગ્રહણ, તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન થાય છે? ત્યાર પછી પરિચારણા—વિષયભોગ સેવન કરે છે ? અને શું ત્યાર પછી વિકુર્વણા કરે છે ? હે ગૌતમ ! કોઈ પણ જીવ ઉત્પન્ન થતાં જ ઓજ આહાર ગ્રહણ કરે છે, ત્યાર પછી તેના શરીરની રચના થાય છે, શરીર રચના થયા પછી લોમાહાર દ્વારા સ્વ શરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે, તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન કરે છે. આ ચારે ક્રિયા દરેક જીવમાં ક્રમશઃ થાય છે. ત્યાર પછી નારકી, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો વિષય ભોગ રૂપ પરિચારણા કરે છે અને ત્યાર
✓
www.jainelibrary.org