SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૦૪૦૪૦ફૂલ-આમ્ર સ્તોકાલય તિર્યંચ પંચેન્દ્રિયમાં સંયતાસંયત અને અસંયત, બે બોલ અને શેષ બાવીસ દંડકના જીવો અસંયત હોય છે અને સિદ્ધોમાં નોસંયતાદિનો એક જ બોલ હોય છે. ૨૪ દંડકના જીવોમાં સયતાદિઃ ક્રમ જીવ ભેદ ૧ ૩ ૪ ૫ સમુચ્ચય જીવ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ બે વર્જીને બાવીશ દંડકના જીવો તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય સિદ્ધ ભગવાન : સંયત | અસંયત | સઁયતાસંયત Jain Education International ✓ X X ✓ X ✓ ✓ X ✓ × ✓ ✓ × નોસંયત નોઅસયત નોસયતાસંયત ✓ For Private & Personal Use Only X X X - [૪] પરિચારણા [શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: પદ-૩૪] અહીં સાત દ્વારથી પરિચારણાનું નિરૂપણ છે. (૧) અનંતરાગત આહાર દ્વાર (૨) આભોગ-અનાભોગ આહાર દ્વાર (૩) પુદ્ગલજ્ઞાન દ્વાર (૪) અધ્યવસાય દ્વાર (૫) સમ્યક્ત્વાભિગમ દ્વાર (૬) પરિચારણા દ્વાર (૭) અલ્પબહુત્વ દ્વાર. (૧) અનંતરાગત આહાર દ્વાર— હે ભગવન્ ! શું નૈયિકો અનંતરાહારક હોય છે ? ત્યાર પછી શું તેની શરીર રચના, પુદ્ગલગ્રહણ, તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન થાય છે? ત્યાર પછી પરિચારણા—વિષયભોગ સેવન કરે છે ? અને શું ત્યાર પછી વિકુર્વણા કરે છે ? હે ગૌતમ ! કોઈ પણ જીવ ઉત્પન્ન થતાં જ ઓજ આહાર ગ્રહણ કરે છે, ત્યાર પછી તેના શરીરની રચના થાય છે, શરીર રચના થયા પછી લોમાહાર દ્વારા સ્વ શરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે, તેનું ઇન્દ્રિયાદિ રૂપે પરિણમન કરે છે. આ ચારે ક્રિયા દરેક જીવમાં ક્રમશઃ થાય છે. ત્યાર પછી નારકી, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો વિષય ભોગ રૂપ પરિચારણા કરે છે અને ત્યાર ✓ www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy