________________
૧૯૦૧
ફૂલ–આમ સ્તકાલય આ રીતે સાકાર-અનાકાર ઉપયોગ અને પશ્યતામાં અંતર છે. ઉપયોગ અને પશ્યતામાં અંતરઃઉપયોગ
૫યતા (૧) સાકાર ઉપયોગ સૈકાલિક અને
(૧) સાકાર પશ્યતા સૈકાલિક ભાવોને વર્તમાનકાલીન બને પ્રકારના ભાવોને જાણે છે. (માત્ર વર્તમાનકાલીન બોધ, જાણે છે.
હોય તો તે પશ્યતા નથી) (ર) અનાકાર ઉપયોગ સ્પષ્ટ–સ્પષ્ટતર | (ર) અનાકાર પશ્યતા સ્પષ્ટતર ભાવોને જ બંને પ્રકારના ભાવોને જાણે છે.
જાણે છે. (૩) ઉપયોગના ૧૨ ભેદ છે –
(૩) પશ્યતાના ૯ ભેદ છે – સાકાર ઉપયોગના – ૮
સાકાર પશ્યતાના - ૬ અનાકાર ઉપયોગના – ૪
અનાકાર પશ્યતાના – ૩ કુલ ઉપયોગ ૧૨
કુલ ૫રયતા પ્રશ્ન–૧ઃ સમુચ્ચય જીવોને કેટલા પશ્યતા હોય છે? ઉત્તર– સમુચ્ચય જીવોને છ સાકાર પશ્યતા અને ત્રણ અનાકાર પશ્યતા, કુલ નવ પશ્યતા હોય છે. પ્રશ્ન-૨ઃ ૨૪ દંડકના જીવોને કેટલા પશ્યતા હોય છે? ઉત્તર- નારકી, દેવો અને સંશી, તિર્યંચ પંચેન્દ્રિયોને ૧. શ્રુતજ્ઞાન ૨. અવધિજ્ઞાન ૩. શ્રુત-અજ્ઞાન ૪.વિર્ભાગજ્ઞાન આ ચાર સાકારપશ્યતા અને ૧. ચક્ષુદર્શન અને ૨. અવધિ દર્શન, આ બે અનાકારપશ્યતા, કુલ છ પશ્યતા હોય છે. પાંચ સ્થાવરોને એક શ્રુત અજ્ઞાન સાકાર પશ્યતા હોય છે. બેઇન્દ્રિયો, તે ઈન્દ્રિયોને શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન, આ બે પશ્યતા હોય છે. ચૌરેન્દ્રિયો, અસલી તિર્યંચ પંચેન્દ્રિયોને શ્રુતજ્ઞાન, શ્રુત અજ્ઞાન, આ બે સાકારપશ્યતા અને ચક્ષુદર્શન રૂપ અનાકારપશ્યતા, કુલ ત્રણ પશ્યતા હોય છે. સંમૂર્છાિમ મનુષ્યોને શ્રુત અજ્ઞાન રૂપ સાકાર પશ્યતા અને ચક્ષુદર્શન રૂપ અનાકાર પશ્યતા, કુલ બે પશ્યતા હોય છે. યુગલિક મનુષ્યોને શ્રુતજ્ઞાન, શ્રુત અજ્ઞાન, આ બે સાકાર પશ્યતા અને ચક્ષુદર્શન રૂપ અનાકાર પશ્યતા, કુલ ત્રણ પશ્યતા હોય છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને ચાર જ્ઞાન, બે અજ્ઞાન અને ત્રણ દર્શન રૂપ નવ પશ્યતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org