________________
[ ૧૮ ક ક જ છે કે જે 8 ફૂલ-આમ સ્તકાલય (૧) અનંત ભાગ હીન–અધિક – અનંત પર્યાયોને અનંતની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે અનંતમો ભાગ કહેવાય. જેમ કે ૧૦,૦૦૦ પર્યાયોને અનંતરાશિ રૂપ ૧૦૦થી ભાગતા,૧૦,૦૦૦+૧૦૦ = ૧00 આવે. “સો તે દશ હજારનો અનંતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ધૂન કરીએ, તો તે અનંતમો ભાગ હીન કહેવાય. જેમ કે ૧૦,૦૦૦-૧૦૦ = ૯,૯૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૯૦૦ની સંખ્યા અનંતમો ભાગહીન અને ૯,૯૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ની સંખ્યા અનંતમો ભાગ અધિક કહેવાય છે. (૨) અસંખ્યાત ભાગ હીન–અધિક – અનંત પર્યાયોને અસંખ્યાતની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે અસંખ્યાતમો ભાગ કહેવાય. જેમ કે ૧૦,૦૦૦ પર્યાયોને અસંખ્યાતની રાશિ રૂપ ૫૦ થી ભાગતાં, ૧૦,૦૦૦-૫૦ = ૨૦૦ આવે. “બસો તે દશ હજારનો અખાતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ન્યૂન કરતાં અસંખ્યાતમો ભાગ હીન થાય છે. જેમ કે ૧૦,૦૦૦-૨૦૦ = ૯,૮૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૮00 અસંખ્યાતમો ભાગ હીન છે અને ૯,૮૦૦ની અપેક્ષાએ ૧0,000 અસંખ્યાતમો ભાગ અધિક છે. (૩) સંખ્યાત ભાગ હીન–અધિક :– અનંત પર્યાયોને સંખ્યાતાની રાશિથી ભાગતાં જે ભાગ આવે તે સંખ્યાતમો ભાગ કહેવાય. જેમ કે ૧૦,૦૦૦ પર્યાયોને સંખ્યાતાની રાશિ રૂપ દશથી ભાગતાં, 10,000+ ૧૦ = ૧,૦૦૦આવે. ‘એક હજાર’ તે દશ હજારનો સંખ્યાતમો ભાગ છે. તેને ૧૦,૦૦૦માંથી ન્યૂન કરતાં સંખ્યાતમો ભાગ હીન થાય છે. જેમ કે ૧0,000–3000 = ૯,૦૦૦. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૯,૦૦૦ સંખ્યાતમો ભાગ હીન છે અને ૯,૦૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ સંખ્યાતમો ભાગ અધિક છે. (૪) સંખ્યાત ગુણ હીન–અધિક – અનંત પર્યાયોને સંખ્યાતાની રાશિથી ગુણતાં જે રાશિ આવે તે સંખ્યાત ગુણ કહેવાય. અસત્ કલ્પનાથી અનંત પર્યાયો ૧૦૦૦ છે. તેને સંખ્યાતની રાશિ દશ વડે ગુણતાં ૧000×૧૦ = ૧૦,000 આવે. ૧૦,૦૦૦ની અપેક્ષાએ ૧,૦૦૦ સંખ્યાતગુણહીન છે અને ૧,૦૦૦ની અપેક્ષાએ ૧૦,૦૦૦ સંખ્યાતગુણ અધિક છે. (૫) અસંખ્યાત ગુણ હીન-અધિક - અનંત પર્યાયોને અસંખ્યાતની રાશિથી ગુણતાં જે રાશિ આવે તે અસંખ્યાત ગુણ કહેવાય. અસત્ કલ્પનાથી અનંત પર્યાયો ર૦૦ છે. તેને અસંખ્યાતની રાશિ ૫૦ વડે ગુણતાં ૨૦૦૪૫૦ = ૧૦,000 આવે છે. ૧0,000ની અપેક્ષાએ ૨૦૦ અસંખ્યાતગુણ હીન છે અને ૨00ની અપેક્ષાએ ૧૦,૦૦૦ અસંખ્યાતગુણ અધિક છે. (૬) અનંતગુણ હીન–અધિક – અનંત પર્યાયોને અનંતની રાશિથી ગુણતાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org