________________
[૯૨ - શ શ ) શ ) શ ) શ ણ ફૂલ-આમ સ્તકાલય
પાંચે સ્થાવરના બધેલગઆહારક શરીર નથી, મુશ્કેલગ આહારક શરીર અનંત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુનાબદ્ધેલગતૈજસ-કાશ્મણ શરીર તેના બઢેલગ ઔદારિક શરીરની જેમ અસંખ્યાત છે. વનસ્પતિકાયના બàલગ તૈજસ-કાર્પણ શરીર સમુચ્ચય બàલગ તૈજસ-કાર્પણ શરીરની જેમ અનંત અને મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર સમુચ્ચય મુશ્કેલગ શરીરની જેમ અનંત છે. પ્રશ્ન-૧૫ઃ ત્રણ વિકસેન્દ્રિય જીવોના બઢેલગઅક્કલગ ઔદારિકાદિ શરીર કેટલા છે? ઉત્તર– બÒલગ ઔદારિક શરીર અસંખ્ય છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય પ્રમાણ છે, ક્ષેત્રથી ઘનીકૃત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગની શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે, તે શ્રેણીઓની વિખંભ સૂચિ અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ છે અથવા અંગુલના અસંખ્યાતમાં ભાગમાં એક-એક બેઈન્દ્રિયને સ્થાપિત કરવામાં આવે તો સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય અને આવલિકાના અસંખ્યાતમા ભાગે એક-એક જીવનો અપહાર કરવામાં આવે, તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત થાય તેટલા ત્રણે વિકલેન્દ્રિયના બàલગ ઔદારિક શરીર છે. તેઓના મુશ્કેલગ ઔદારિક શરીર અનંત છે. વિકલેન્દ્રિય જીવોના બઢેલગ વૈકિય કે આહારક શરીર નથી અને મુક્કલગ વૈક્રિય અને આહારક શરીર અનંત છે.
વિકસેન્દ્રિય જીવોના બàલગ તૈજસ-કાશ્મણ તેના બÒલગ ઔદારિક શરીરની જેમ અસંખ્ય છે, મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન–૧૬: તિર્યંચ પચેન્દ્રિયોના બઢેલગ-અક્કલગ ઔદારિકાદિ શરીરો કેટલા છે? ઉત્તર– તિર્યંચ પંચેન્દ્રિયના બòલગ ઔદારિક, તૈજસ-કાશ્મણ શરીર વિકસેન્દ્રિય જીવોના બàલગ ઔદારિક શરીરની સમાન છે અને મુશ્કેલગ ઔદારિક. તૈજસ-કાશ્મણ શરીર અનત છે. તિર્યંચ પંચેન્દ્રિયોના બàલગ વક્રિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે, ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગની શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તે અસંખ્યાત શ્રેણીઓની વિખંભ સૂચિ અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અસત્કલ્પનાથી અંગુલ પ્રમાણ ક્ષેત્રના ૨૫ પ્રદેશ છે. તેનું પ્રથમ વર્ગમૂળ ૧છે. તેના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ એક અંક પ્રમાણ પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org