________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત
366 ૧૩૧] ધર્મશ્રવણાદિ પ્રાપ્ત કરી શકતા નથી. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ છ બોલને પામી શકે છે અને મનુષ્યોમાં ઉત્પન થાય ત્યારે– (૧) ધર્મશ્રવણ, (૨) ધર્મ સમજણ (૩) સમ્યગ્દર્શન (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન (૬) દેશવિરતિ (૭) સર્વવિરતિ (૮) મન:પર્યવજ્ઞાન, આ આઠ બોલને પામી શકે છે. વિકલેજિયમાંથી નીકળેલા જીવો સિદ્ધ થઈ શકતા નથી, તેથી તે જીવો અનંતર મનુષ્યભવમાં કેવળજ્ઞાન અને મોક્ષ, આ બે બોલને પામી શકતા નથી.
- તિર્યંચ પચેન્દ્રિય જીવો મરીને અનંતર ભવમાં ૨૪ દંડકમાંથી કોઈ પણ દંડકમાં ઉત્પન થઈ શકે છે. તેમાંથી નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી કે એકથી આઠ દેવલોકના દેવોમાં ઉત્પન્ન થાય, ત્યારે– (૧) ધર્મશ્રવણ (૨) ધર્મ સમજણ (૩) સમ્યગ્દર્શન (૪) મતિ-શ્રુતજ્ઞાન (૫) અવધિજ્ઞાન, આ પાંચ બોલને પામી શકે છે. તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં દેશવિરતિ સહિત છબોલને અને મનુષ્ય ભવમાં ધર્મશ્રવણાદિદશેય બોલને પામી શકે છે. પાંચ સ્થાવર કે ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પન થાય, ત્યારે ધર્મશ્રવણાદિ એક પણ બોલને પ્રાપ્ત કરી શકતા નથી.
મનુષ્ય મરીને અનંતર ભવમાં ૨૪ દંડકના કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે. તેને થતી પ્રાપ્તિનું કથન તિર્યંચ પંચેન્દ્રિયની સમાન જાણવું. ૨૪ દંડકમાંથી ચારે ગતિમાં આવેલા જીવોને દશ બોલની પ્રાપ્તિ - આગત જીવ | નરક | દેવ | સંશી મનુષ્યમાં વિવરણ
ગતિમાં ગતિમાં તિમાં ૧૦ બોલી
૫ બોલ બોલ બોલી ૧ થી ૪
મનુષ્ય અને તિર્યંચમાં
યથાયોગ્ય સર્વ બોલ પામે. ૫ મી નરકમાંથી
મનુષ્યગતિમાં સંયમ | સ્વીકારે પણ મન:પર્યવ
| જ્ઞાનાદિત્રણ બોલ પામે નહીં દટ્ટી નરક
મનુષ્ય જન્મમાં શ્રાવક વ્રત સ્વીકારે પણ સંયમાદિ ચાર
બોલ પામે નહીં. | ૭ મી નરક
એકતિર્યંચ ગતિમાં જ જાય છે. ત્યાં પ બોલ પામે, શ્રાવકપણું આદિ પામે નહીં.
નરકમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org