________________
[૧ર કે કિ કિશોર કે કિ જ ફૂલ-આમ સ્તકાલય (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક. (૪) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક. (૫) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો છ કર્મબંધક. () અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક. (૭) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક. ત્રિસંયોગી ભંગ–૧૨ઃ (૮) અનેક જીવો સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક. (૯) અનેક જીવો સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક અને અનેક છ કર્મબંધક. (૧૦) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક અને એક છ કર્મબંધક. (૧૧) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, અનેક છ કર્મબંધક. (૧૨) અનેક જીવો સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૩) અનેક જીવો સાત કર્મબંધક, એક આઠ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (૧૪) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૫) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, અનેક એક કર્મબંધક. (૧૬) અનેક જીવો સાત કર્મબંધક, એક છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૭) અનેક જીવો સાત કર્મબંધક, એકછ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (૧૮) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૯) અનેક જીવો સાત કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, અનેક એક કર્મબંધક. ચાર સંયોગી ભંગ-૮ (૨૦) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૨૧) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (રર) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (ર૩) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક છે. (૨૪) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (રપ) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક છે. (૨) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org