________________
૧૭ર
૯૯૦૯૦ to CeCoCopCeo DC
0 6 ) C.
૧૭૨
પછી વિવિધ ફૂલ-આમ સ્તકાલય અનાભોગપણે (સર્વ જીવોને હોય) તે બંને પ્રકારે ગ્રહણ થાય અને પ્રક્ષેપાહાર આભોગપણે-ઈચ્છાપૂર્વક જ ગ્રહણ થાય છે. (૧) સચિત્તાહારી– નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, આ ચૌદ દંડકના વૈક્રિય શરીરી જીવો અચિત્ત પુદગલોનો આહાર કરે છે અને પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, આ દશ દંડકના ઔદારિક શરીરી જીવો સચિત્ત, અચિત્ત અને મિશ્ર, ત્રણ પ્રકારના પુગલોનો આહાર કરે છે. (૨) આહારાર્થી– ૨૪ દંડકના જીવોને આહારની અભિલાષા થાય છે. (૩) કેટલા કાલે- આહારના બે પ્રકાર છે–૧. ઇચ્છાપૂર્વક ગ્રહણ થતો આહાર આભોગનિવર્તિત આહાર છે અને ઈચ્છા વિના ગ્રહણ થતો આહાર અનોભાગ નિવર્તિત આહાર છે. અનાભોગનિવર્તિત આહાર સમસ્ત સંસારી જીવોને નિરંતર ગ્રહણ થાય છે. આભોગનિવર્તિત આહારની કાલ માર્યદા ૨૪ દંડકના જીવોમાં ભિન્ન ભિન્ન હોય છે. ૨૪ દંડકના જીવોના આભોગનિવર્તિત આહારેચ્છાનું અતર :જીવ પ્રકાર
જઘન્ય
ઉત્કૃષ્ટ | નારકી
અસંખ્યાત સમયનું અસંખ્યાત સમયનું અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત ભવનપતિ દેવ–અસુરકુમાર
એક દિવસ | સાધિક ૧૦૦૦વર્ષ નવનિકાય તથા વ્યંતર દેવ
એક દિવસ અનેકદિવસ જ્યોતિષી દેવ
અનેક દિવસ અનેક દિવસ સૌધર્મદેવલોકના દેવ
અનેકદિવસ ર૦૦૦ વર્ષ ઇશાન દેવલોકના દેવ
સાધિક અનેક દિવસ | સાધિક ૨૦૦૦ વર્ષ સનસ્કુમાર દેવલોકના દેવ
૨૦૦૦ વર્ષ | ૭૦૦૦ વર્ષ માહેન્દ્ર દેવલોકના દેવ
સાધિક ૨૦૦૦વર્ષ | સાધિક ૭૦૦૦વર્ષ બ્રહ્મ દેવલોકના દેવ
૭૦૦૦ વર્ષ | ૧૦૦૦૦ વર્ષ લાંતિકદેવલોકના દેવ
૧૦,૦૦૦ વર્ષ | ૧૪,૦૦૦ વર્ષ મહાશુક્ર દેવલોકના દેવ
૧૪૦૦૦ વર્ષ ૧૭૦૦૦ વર્ષ સહસાર દેવલોકના દેવ
૧૭૦૦૦ વર્ષ |
૧૮૦૦૦ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org