________________
૧૪
3554 26202 03 04 05 0 CODCOCODCOCOCOCODCOCODC
તો S C S CS CS US
છે ફૂલ–આમ સ્તકાલય અનેક મનુષ્યો મોહનીય કર્મનું વેદન કરતા આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. તેમાંથી સાત કર્મબંધક મનુષ્યો શાશ્વત અને આઠ તથા છ કર્મબંધક મનુષ્યો અશાશ્વત છે. આ રીતે બે બંધસ્થાન અશાશ્વત હોવાથી નવ ભંગ થાય છે. અસંયોગી એક ભંગ- (૧) સર્વ જીવો સાત કર્મબંધક. દ્વિસંયોગી ચાર બંગ(૨) ઘણા જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક. (૩) ઘણા જીવો સાત કર્મબંધક અને ઘણા જીવો આઠ કર્મબંધક. (૪) ઘણા જીવો સાત કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક. (૫) ઘણા જીવો સાત કર્મબંધક અને ઘણા જીવો છ કર્મબંધક. ત્રિસંયોગી–ચાર ભંગ(૬) ઘણા જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક. (૭) ઘણા જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, ઘણા જીવો છ કર્મબંધક. (૮) ઘણા જીવો સાતકર્મબંધક, ઘણા જીવો આઠ કર્મબંધક, એક જીવ છકર્મબંધક (૯) ઘણા જીવો સાત કર્મબંધક, ઘણા જીવો આઠકર્મબંધક, ઘણા જીવો છકર્મબંધક
આ રીતે અસંયોગી–૧+ દ્વિસંયોગી ૪+ત્રિસંયોગી ૪=૯ ભંગ થાય.
પાંચ સ્થાવરના અનેક જીવો મોહનીય કર્મનું વેદન કરતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાતકર્મ બંધક અને આઠ કર્મબંધક બને જીવો શાશ્વત હોવાથી અભેગક છે.
નારકી, દેવતા, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પચેન્દ્રિય આ ૧૮દંડકના અનેક જીવો મોહનીય કર્મનું વેદન કરતા સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધકજીવો શાશ્વત અને આઠકર્મબંધકજીવો અશાશ્વત છે. એકબંધસ્થાન અશાશ્વત હોવાથી તે સર્વમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. ૧૮ દંડક x ૩ ભંગ = ૫૪ ભંગ થાય છે.
આ રીતે મોહનીય કર્મના વેદન સંબંધી સમુચ્ચય અનેક જીવોના ત્રણ ભંગ, મનુષ્યોના નવ ભંગ અને નારકી આદિ ૧૮ દંડકના ૫૪ ભંગ થાય, કુલ ૩+૯+૫૪=૪ ભંગ થાય છે.
સમુચ્ચય એક જીવ તથા એક મનુષ્યવેદનીય કર્મનું વેદન કરતા આઠ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org