________________
૧૪૦ થી હાજર હતા. વિધ વિધ વિકૂિલ-આમ સ્તકાલય દંડકના એક જીવને ર૪ દંડકના અનેક જીવો સંબંધિત પૂર્વવત્ ક્રિયા જાણવી. (૩) નારકી અને દેવતાના ૧૪ દંડકના અનેક જીવોને એક જીવની અપેક્ષાએ ત્રણ અને ચાર ક્રિયા લાગે છે તથા ઔદારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર અને પાંચ ક્રિયા લાગે છે.
ઔદારિકના નવ દંડકના અનેક જીવોને નારકી, દેવતાના એક જીવની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા, દારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. અનેક મનુષ્યોને નારકી, દેવતાના એક જીવની અપેક્ષાએ ત્રણ કે ચારક્રિયા લાગે છે તથા અક્રિય હોય છે. ઔદારિકના દશ દંડકના એક જીવની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે તથા અક્રિય હોય છે. (૪) તે જ રીતે ૨૪ દંડકના અનેક જીવોને ર૪ દંડકના અનેક જીવો સંબંધિત ક્રિયા ત્રીજા આલાપકની સમાન જાણવી.
આ રીતે એક જીવમાં ક્રિયા સંબંધી કોઈ પણ એક વિકલ્પ અને અનેક જીવોમાં ત્રણ ક્રિયા પણ હોય, ચાર ક્રિયા પણ હોય, પાંચ ક્રિયા પણ હોય અને અક્રિય પણ હોય છે. સમુચ્ચય જીવ અને મનુષ્ય જ અક્રિય થઈ શકે છે. સમુચ્ચય જીવ + ૨૪ ડિકના જીવ = ર૫ પ્રકારના જીવોમાં ક્રિયા સંબંધી ચાર-ચાર આલાપકની ગણના કરતાં ૨૫*૪=૧૦૦ આલાપક થાય છે. (૮) પાંચ કિયામાં પરસ્પર નિયમા ભજનો - સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોને કાયિકી આદિ પાંચ-પાંચ ક્રિયા હોય છે.
જેને કાયિકી કિયા હોય, તેને અધિકરણિકી તથા પ્રાષિકી ક્રિયાની નિયમો હોય છે અને પારિતાપનિકી તથા પ્રાણાતિપાતિકી ક્રિયાની ભજના હોય છે.
જેને અધિકરણિકી કિયા હોય, તેને કાયિકી અને પ્રાષિકી ક્રિયાની નિયમા અને પારિતાપનિકી તથા પ્રાણાતિપાતિકી ક્રિયાની ભજના હોય છે.
જેને પ્રાદેષિકી કિયા હોય, તેને કાયિકી અને અધિકરણિકી ક્રિયાની નિયમા અને પારિતાપનિકી તથા પ્રાણાતિપાતિકી ક્રિયાની ભજના હોય છે.
જેને પારિતાપનિકી કિયા હોય, તેને પ્રારંભની ત્રણ ક્રિયાની નિયમા અને પ્રાણાતિપાતિકી ક્રિયાની ભજના હોય છે.
જેને પ્રાણાતિપાતિકી ક્રિયા હોય, તેને પ્રારંભની ચારે ક્રિયાની નિયમ હોય છે.
સંક્ષેપમાં કાયિકી આદિ પ્રારંભની ત્રણ ક્રિયાનો પરસ્પર અવિનાભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org