________________
પ્રજ્ઞાપના
વાલિ
પ્રજ્ઞાપના-જીવભિગમ સૂત્ર આધારિત છે જ પણ છે જ પણ છે . ૧૪૫] (૯) અનેક સાત કે એક કર્મ બંધક, એક છ કર્મ બંધક અને એક અબંધક, (૧૦) અનેક સાત કે એક કર્મ બંધક, એક છ કર્મ બંધક અને અનેક અબંધક, (૧૧) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક છ કર્મ બંધક અને એક અબંધક, (૧ર) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક છ કર્મ બંધક અને અનેક અબંધક. ચાર સંયોગી આઠ ભંગઃ- (૧) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક, એક છ કર્મ બંધક, એક અબંધક, (ર) અનેક સાત કે એક કર્મબંધક, એક આઠ કર્મ બંધક, એકછ કર્મબંધક, અનેક અબંધક, (૩) અનેક સાત કે એક કર્મબંધક, એક આઠ કર્મ બંધક, અનેક કર્મ બંધક, એક અબંધક, (૪) અનેક સાત કે એક કર્મ બંધક, એક આઠ કર્મ બંધક, અનેક છ કર્મબંધક, અનેક અબંધક. (૫) અનેક સાત કે એક કર્મ બંધક, અનેક આઠ કર્મ બંધક, એક છ કર્મ બંધક, એક અબંધક,
છે અનેક સાત કે એક કર્મબંધક, અનેક આઠ કર્મ બંધક, એકછ કર્મબંધક, અનેક અબંધક, (૭) અનેક સાત કે એક કર્મબંધક, અનેક આઠ કર્મબંધક, અનેકછ કર્મબંધક, એક અબંધક, (૮) અનેક સાત કે એક કર્મબંધક, અનેકઆઠ કર્મબંધક, અનેકછ કર્મબંધક, અનેક અબંધક.
આ રીતે અસંયોગી એક ભંગ + દ્વિસંયોગી છ ભંગ, ત્રિસંયોગી બાર ભંગ અને ચાર સંયોગી આઠ ભંગ થાય. કુલ મળીને ૧+++૮ર૭ ભંગ થાય છે.
૧૮ પાપસ્થાનથી વિરત થયેલા અનેક મનુષ્યોમાં પણ સમુચ્ચય અનેક જીવોની જેમ કર્મબંધ સંબંધી ર૭ ભંગ થાય છે.
મિથ્યાત્વથી વિરત થયેલા અનેક નારકી, દેવ, તિર્યંચ પંચેન્દ્રિયો સાત અને આઠ કર્મ બાંધે છે. તેમાં સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક અશાશ્વત છે. તેના ત્રણ ભંગ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org