________________
[૧૮ 0 0 0 0 0 0 0 0 0 | ફૂલ-આમ સ્તકાલય હિંસયોગી ભંગ-૮ (૧) ઘણા ૧૧ પ્રયોગી, એક આહારક કાય પ્રયોગી.
(૨) ઘણા ૧૧ પ્રયોગી, ઘણા આહારક કાય પ્રયોગી. (૩) ઘણા ૧૧ પ્રયોગી, એક આહારક મિશ્રદાય પ્રયોગી. (૪) ઘણા ૧૧ પ્રયોગી, ઘણા આહારક મિશ્નકાય પ્રયોગી. (૫) ઘણા ૧૧ પ્રયોગી, એક ઔદારિક મિશ્રદાય પ્રયોગી. (૬) ઘણા ૧૧ પ્રયોગી, ઘણા ઔદારિક મિશ્રાકાય પ્રયોગી. (૭) ઘણા ૧૧ પ્રયોગી, એક કાર્પણ કાય પ્રયોગી. (૮) ઘણા ૧૧ પ્રયોગી, ઘણા કાર્પણ કાર્ય પ્રયોગી.
આ રીતે તેના ત્રિસંયોગી–૨૪ ભંગ, ચાર સંયોગી–૩ર ભંગ અને પાંચ સંયોગી–૧૬ભંગ થાય. કુલ ૧૮૨૪+૩+૧૬ = ૮૧ ભંગ થાય છે.
[1] સારી જનોના હાકિ પિવિતત
([શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૧૦/૧]) પ્રશ્ન–૧ઃ લેગ્યા એટલે શું? ઉત્તર- જેના દ્વારા આત્માનો કર્મો સાથે શ્લેષ થાય, તે લેશ્યા કહેવાય છે. તેના બે પ્રકાર છે– દ્રવ્યલેશ્યા- જે પુદ્ગલ દ્રવ્યની સહાયતાથી આત્માના વિવિધ પરિણામો પ્રગટ થાય તેમજ આત્માના પરિણામો અનુસાર જે પુદગલો ગ્રહણ થાય, તે પુદ્ગલો દ્રવ્યલેશ્યા કહેવાય છે, તે રૂપી છે. ભાવલેશ્યા - કર્મના ઉદય, ઉપશમ, ક્ષય આદિથી થતા આત્મ પરિણામો તેમજ કષાય અને યોગથી અનુરજિત આત્મપરિણામો ભાવલેશ્યા છે. તે અરૂપી છે. ભાવ લેશ્યા અને દ્રવ્યલેશ્યા પરસ્પર સાપેક્ષ છે. લેગ્યા સહિતના જીવોને સલેશી કહે છે. પ્રશ્ન–ઃ સલેશી સર્વ નૈરયિકોના આહાર, શરીર આદિ શું સમાન હોય છે કે અસમાન? ઉત્તર- આહાર, શરીર, શ્વાસોશ્વાસ– સર્વનૈરયિકોના આહારાદિ સમાન હોતા નથી. નૈરયિકોના બે પ્રકાર છે– મહાશરીરી અને અલ્પશરીરી. જે નારકીઓ મહાશરીરી(મોટી અવગાહનાવાળા) હોય તેના આહાર અને શ્વાસોશ્વાસ અધિક હોય છે, તે નારકીઓ વારંવાર આહાર અને શ્વાસોશ્વાસ યોગ્ય પુગલોને ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org