________________
૯૦
શરીર
૨. વૈક્રિય
૩
બન
આહારક ક્યારેક હોય, ક્યારેક ન હોય, હોય તો જઘન્ય–૧, ૨, ૩ અને ઉત્કૃષ્ટ અનેક હજાર
૪-૫ તૈજસ
અસંખ્યાત
ક્ષેત્રથી– ઘનીકૃત લોક પ્રતરના અસંખ્યાતમા ભાગની શ્રેણીના આકાશ પ્રદેશ પ્રમાણ કાલથી– અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય પ્રમાણ
અનંત
કાર્યણ દ્રવ્યથી—– સિદ્ધ જીવોથી અનંતગુણા, સર્વ જીવોના અનંતમા ભાગ પ્રમાણ ક્ષેત્રથી– અનંત લોક પ્રમાણ |કાલથી– અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય પ્રમાણ
Jain Education International
જ્યારે અનંત
ફૂલ-આમ્ર સ્લોકાલય
મુક્ત
અનંત મુક્ત ઔદારિક વત્
મુક્ત ઔદારિક વત્
અનંત
દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણા, જીવ વર્ગના અનંતમા ભાગ
પ્રમાણ.
ક્ષેત્રથી– અનંત લોક પ્રમાણ. કાલથી— અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ.
પ્રશ્ન-૧૦: નારકીઓના બઢેલગ–મુકેલગ ઔદારિક શરીર કેટલા છે ? ઉત્તર– નારકીઓને બન્નેલગ ઔદારિક શરીર નથી, મુક્ત ઔદારિક શરીર સમુચ્ચય મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે.
પ્રશ્ન-૧૧ઃ નારકીઓના બઢેલગ-મુશ્કેલગ વૈક્રિય શરીર કેટલા છે ? ઉત્તર– નારકીઓના બઢેલગ વૈક્રિયશરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી ઘનીકૃત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તે સંખ્યાત શ્રેણીઓની વિધ્યુંભ સૂચિ અંશુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળથી ગુણતાં અથવા બીજા વર્ગમૂળનો ઘન કરતા જે રાશિ આવે તેટલી શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ બઢેલગ વૈક્રિય શરીર છે. અસત્કલ્પનાથી અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં ૨૫૬ આકાશ પ્રદેશ છે. તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬ અને બીજું વર્ગમૂળ ૪ છે. ૧૬×૪=૪ અથવા બીજા વર્ગમૂળ ૪ નો ઘન કરતા અર્થાત્ તે જ રાશિને ત્રણ વાર ગુણા કરતાં ૪×૪×૪-૬૪ થાય, તે ૬૪ શ્રેણીઓમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org