________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે કે જો જ ન શ ૮૯ ] પ્રશ્ન-૮ઃ બલગ અને મુશ્કેલગ આહારક શરીર કેટલા છે? ઉત્તર– બઢેલગ આહારક શરીર ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી.
જ્યારે હોય, ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર-બે હજારથી નવ હજાર સુધીની કોઈ પણ સંખ્યામાં હોય છે.
આહારક શરીરનો વિરહ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનો હોય છે અર્થાત્ ક્યારેક છ માસ સુધી આહારક શરીર હોતું નથી. મુકેલગ આહારક શરીર અનંત છે પરંતુ તે ઔદારિક શરીરથી અનંતમા ભાગ પ્રમાણ હોય છે. પ્રશ્ન-૯ઃ બહેલગ અને મુશ્કેલગ સમુચ્ચય તૈજસ-કાશ્મણ શરીર કેટલા છે? ઉત્તર-બહેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી સિદ્ધ જીવોથી અનંત ગુણ અધિક અને સમસ્ત જીવોથી અનંતમો ભાગ(સિદ્ધો જેટલા) જૂન છે. મુકેલગ તૈજસ-કાર્મ શરીર અનંત છે. તે કાલથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી કાલના સમય પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણ અધિક તથા સમસ્ત જીવવર્ગના અનંતમાં ભાગ પ્રમાણ છે.(કોઈ પણ રાશિને તે જ રાશિથી ગણવામાં જે ગુણનફળ રાશિ આવે, તે વર્ગ કહેવાય છે. જેમ કે ૪૪૪=૧૬. ૧ સંખ્યા ૪નો વર્ગ છે. તે જ રીતે સમસ્ત જીવરાશિને જીવરાશિથી ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય, તે જીવવર્ગ કહેવાય. તે વર્ગના અનંતમા ભાગ પ્રમાણ તેમજ સમસ્ત જીવરાશિથી અનંતગુણા મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર છે.) ઔવિક બહ-બુક્ત પાંચ શરીર:શરીર ! - બદ્ધ
મુક્ત ૧. ઔદારિક અસંખ્યાત
અનંત ક્ષેત્રથી– અસંખ્યાત લોક પ્રમાણ |દ્રવ્યથી– અભવ્ય જીવોથી કાલથી– અસખ્યાત ઉત્સર્પિણી– અનંતગુણા, સિદ્ધ જીવોના અનંતમા અવસર્પિણીના સમય પ્રમાણ ભાગ પ્રમાણ
ક્ષેત્રથી– અનંત લોક પ્રમાણ કાલથી– અનંત ઉત્સર્પિણી[અવસર્પિણીના સમય પ્રમાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org