________________
પ્રાપના-જીવા
(૯C SC,
S
S
૯
).
C હા )
C
)
શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. અનિઃસરણાત્મકતૈજસ શરીર સર્વ સંસારી જીવોને અવશ્ય હોય છે. (૨) નિસરણાત્મક– તેજોલબ્ધિના પ્રયોગથી તેજને બહાર કાઢે છે, તે નિઃસરણાત્મક તૈજસ શરીર છે. તેમાં જે શુભ છે તે સુભિક્ષ, શાંતિ, અનુગ્રહ વગેરેનું કારણ બને છે અને જે અશુભ છે તે દુર્ભિક્ષ અશાંતિ, શાપ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રત્યયિક છે, તે તેજલબ્ધિવાન તિર્યંચ, મનુષ્ય અને દેવોને હોય છે. (૫) કાર્મણ શરીર – આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા ઔદારિક વગેરે શરીરનું જે કારણ છે, તે કાર્મણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે.
આ પાંચે શરીરોમાં ઔદારિક શરીર સ્વલ્પ પુગલોનું બને છે અને તે સૌથી વધુ સ્કૂલ છે અર્થાતુ તેમાં પોલાણ ભાગ વધુ છે. ત્યાર પછીના શરીરો ક્રમશઃ સૂક્ષ્મ-સ્મતર હોવાથી અધિક-અધિકતર પુદ્ગલના બનેલા હોય છે. અંતિમ ત્રણે શરીરમબથી દષ્ટિગોચર થતા નથી, પરમાવવિજ્ઞાની કે કેવળજ્ઞાની જ તેને જોઈ શકે છે. તેમાં પણ વૈકિય શરીર ચર્મચક્ષુથી દષ્ટિગોચર અને અદષ્ટિગોચર બને પ્રકારના હોય છે. પ્રશ્ન–૧ઃ ર૪ દંડકના જીવોમાં કેટલા શરીર હોય છે? ઉત્તર- ૨૪ દંડકમાં શરીરઃનારકી-દેવતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાય, તિર્યંચ
મનુષ્ય વનસ્પતિ, વિકજિયી પંચેનિય ૩ શરીર | ૩ શરીર ! ૪ શરીર
૫ શરીર વિકિય, તૈજસ, કાર્મણ, ઔદારિક તૈજસ, કાર્મણ દારિક, વૈક્રિય, ઔદારિક, વૈક્રિય,
તૈજસ, કાર્પણ |આહારક, તૈજસ,કાર્પણ પ્રશ્ન-૩ઃ ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- બે પ્રકાર છે– (૧) બલગ–બદ્ધ શરીર (ર) મુક્કલગ–મુક્ત શરીર. પ્રશ્ન-૪: બહેલગ શરીર કોને કહેવાય? ઉત્તર- વર્તમાનમાં જીવે જે શરીર ધારણ કર્યું હોય, તે બહેલગ–બદ્ધશરીર કહેવાય છે. વર્તમાન ભવની જેટલી સ્થિતિ હોય, તેટલા સમય સુધી તે બઢેલગ શરીરરૂપે રહે છે. પ્રશ્ન-૫ઃ મુશ્કેલગ–મુક્ત શરીર કોને કહેવાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org