________________
| CoCoCopCoCoScoથા 0:
33SC
| ૯૬ 3
ડીડી ફૂલ–આમ્ર સ્તોત્રાલય પ્રશ્ન-૨: દ્રવ્યજિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર– દ્રવ્યેત્રિયોના આઠ પ્રકાર છે– બે કાન, બે નાક, બે આંખ, એક જિહા અને સ્પર્શેન્દ્રિય. પ્રશ્ન-૩ઃ ૨૪ દંડકના જીવોમાં કેટલી દ્રવ્યેરિયો હોય છે? ઉત્તર- પાંચ સ્થાવર જીવોને એક સ્પર્શેન્દ્રિય; બેઈન્દ્રિયોને બે દ્રવ્યેન્દ્રિયો-જિહા અને સ્પર્શેન્દ્રિય; તે ઇન્દ્રિયને ચાર દ્રવ્યેન્દ્રિયો–બે નાક, જીહા અને સ્પર્શેન્દ્રિય; ચૌરેન્દ્રિયોને છ દ્રવ્યેન્દ્રિયો–બે આંખ, બે નાક, જિલ્લા અને સ્પર્શેન્દ્રિય; પંચેન્દ્રિયોને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય છે. પ્રશ્ન-૪ઃ ૨૪ દંડકના પ્રત્યેક જીવની ત્રીકાલિક દ્રવ્યજિયો કેટલી હોય છે? ઉત્તર- પ્રત્યેક નારકીને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી, કારણ કે તે જીવે ભૂતકાલમાં અનંત જન્મ-મરણ કર્યા હતા. વર્તમાનમાં આઠ દ્રવ્યેન્દ્રિયો છે અને ભવિષ્યમાં આઠ, સોળ, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે. જો તે નારકી એક જ મનુષ્યોનો ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જાય, તો મનુષ્ય ભવમાં આઠ દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે, જો એકતિર્યંચ પંચેન્દ્રિયનો ભવ અને બીજો મનુષ્યોનો ભવ પ્રાપ્ત કરે અથવા બે મનુષ્યના ભવ પ્રાપ્ત કરીને મોક્ષે જાય, તો સોળ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે. તે નારકી જો સંખ્યાત ભવ કરે તો સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો, અસંખ્યાત ભવ કરે તો અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો અને જો તે નારકી અનંતકાલ પરિભ્રમણ કરે તો અનંત દ્રવ્યન્દ્રિયો પ્રાપ્ત કરશે.
આ રીતે ૨૪ દંડકના પ્રત્યેક જીવને ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થઈ હતી. વર્તમાનમાં પોતાના વર્તમાનકાલીન ભવ અનુસાર દ્રવ્યેન્દ્રિયો હોય છે અને ભવિષ્યકાલીન ભવભ્રમણ પ્રમાણે ભવિષ્યકાલમાં દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
એક ભવનપતિ દેવે ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં આઠ છે અને ભવિષ્યમાં આઠ, નવ, સોળ, સત્તર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરશે.
એક પૃથ્વી, પાણી કે વનસ્પતિના જીવે ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં તેને એક દ્રવ્યક્રિય છે અને ભવિષ્યમાં તે જીવને આઠ, નવ યાવત્ સંખ્યાત, અસંખ્યાત કે અનંત દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થશે.
એક તેલ-વાયુ, ત્રણ વિકસેન્દ્રિય કે અસલી તિર્યંચ પંચેન્દ્રિયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org