________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત 333
૯૧ જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નારકીઓનાબદ્ધભગવૈક્રિય શરીર છે. નારકીઓના મુશ્કેલગ વૈક્રિય શરીર મુશ્કેલગ ઔદારિક શરીરની જેમ અનંત છે. નારકીઓને બઢેલગ આહારક શરીર નથી. મુશ્કેલગ આહારક શરીર અનંત છે. નારકીઓને બઢેલગ તૈજસ-કાર્પણ શરીર વૈક્રિય શરીરની જેમ અસંખ્યાત છે, મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન-૧૨ : ભવનપતિ દેવોના બહેલગ-મુકેલગ ઔદારિક શરીર કેટલા છે? ઉત્તર– ભવનપતિ દેવોના બઢેલગ ઔદારિક શરીર નથી. મુશ્કેલગ ઔદારિક શરીર અનંત છે. પ્રશ્ન-૧૩ઃ ભવનપતિ દેવોના બલગ-મુક્કલગ વૈકિય શરીર કેટલા છે? ઉત્તર– ભવનપતિ દેવોના બàલગ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ અને ક્ષેત્રથી ઘનીકત લોકના એકપ્રતરના અસંખ્યાતમા ભાગની અસંખ્યાતા શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિષ્ઠભ સૂચિ અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળના સંખ્યામા ભાગ પ્રમાણ છે. અસત્કલ્પનાથી અંગુલ પ્રમાણ ક્ષેત્રના ૨૫પ્રદેશોના પ્રથમ વર્ગમૂળ ૧ના સંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ પાંચ-છ શ્રેણીના આકાશ પ્રદેશ પ્રમાણ છે.
નારકીઓના બÒલગ વૈક્રિય શરીર અસત્કલ્પનાથી ૬૪ શ્રેણી પ્રમાણ છે અને ભવનપતિદેવોના બàલગ વૈક્રિયા શરીર પાંચ-છ શ્રેણી પ્રમાણ છે. વાસ્તવમાં ભવનપતિ દેવોથી નારકી અસંખ્યાતગુણા અધિક છે. ભવનપતિ દેવોના બહેલગ આહારક શરીર નથી, મુશ્કેલગ આહારક શરીર અનંત છે.
ભવનપતિ દેવોના બàલગ તૈજસ-કાશ્મણ શરીર તેના બદ્ધલગ વૈક્રિય શરીરની જેમ અસંખ્યાત છે અને મુશ્કેલગતૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન-૧૪ઃ પાંચ સ્થાવર જીવોના બઢેલગ-મુશ્કેલગ ઔદારિકાદિ શરીરો કેટલા છે? ઉત્તર- પાંચે સ્થાવરજીવોના બહેલગ ઔદારિક શરીર અસંખ્ય છે અને મુશ્કેલગ ઔદારિક શરીર અનંત છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિના બàલગ વૈક્રિય શરીર નથી. વાયુકાયના બòલગ વૈકિય શરીર ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. પાંચે સ્થાવરના મુશ્કેલગ વૈક્રિય શરીર અનંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org