________________
op>>>>>>>>>> ફૂલ-આમ્ર સ્તોકાલય
સ્કંધોના પ્રકાર | દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વર્ણાદિથી
(૨૦ બોલ)
૧૬ બોલમાં છાણવડિયા
અસંખ્ય પ્રદેશી સ્કંધ જ⟩ૐ સ્થિતિ
મધ્યમ સ્થિતિ
અનંત પ્રદેશી સંધ જ/ઉ સ્થિતિ
મધ્યમ સ્થિતિ
તુલ્ય | ચૌઠાણ | ચૌઠાણવડિયા તુલ્ય
ચૌઠાણ | ચૌઠાણડિયા | ચૌઠાણ ચૌઠાણવડિયા
છઠ્ઠાણ
તુલ્ય
તુલ્ય
તુલ્ય
તુલ્ય છઠ્ઠાણ
ચૌઠાણવડિયા | ચૌઠાણ
* જ = જઘન્ય, ઉ॰ = ઉત્કૃષ્ટ, ચૌઠાણ = ચૌઠાણવડિયા, દુઠ્ઠાણ = દુઠ્ઠાણવિડિયા, છઠ્ઠાણ = છઠ્ઠાણવડિયા.
૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા
11
પ્રશ્ન-૧૨ : વર્ણાદિ અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા હોય છે ?
Jain Education International
11
ઉત્તર- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ગુણ કાળા વર્ણવાળા દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો છે.
પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં જે જઘન્ય કે ઉત્કૃષ્ટ ગુણ વર્ણાદિની પૃચ્છા હોય તે વર્ણાદિ સ્વસ્થાનથી તુલ્ય હોય છે. જેમ કે જઘન્ય ગુણ કાળો પરમાણુ, જઘન્ય ગુણ કાળા અન્ય પરમાણુઓથી કાળા વર્ણની અપેક્ષાએ તુલ્ય હોય છે, શેષ વર્ણાદિની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હોય છે.
પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં જે મધ્યમ ગુણ વર્ણાદિની પૃચ્છા હોય, તે વર્ણાદિ સ્વસ્થાનમાં પણ છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે, કારણ કે મધ્યમ ગુણ વર્ણાદિના અનંતસ્થાન છે.
For Private & Personal Use Only
વર્ણાદિ ૨૦ બોલમાંથી એક પરમાણુમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ; એમ કુલ પાંચ બોલ હોય છે. પરમાણુ એક પ્રદેશી છે, તેથી તેમાં એકથી વધારે વર્ણાદિ અને બેથી વધારે સ્પર્શ હોતા નથી અર્થાત્ શીત અને ઉષ્ણમાંથી કોઈ એક સ્પર્શ અને સ્નિગ્ધ અને રૂક્ષમાંથી કોઈ એક સ્પર્શ, તેમ બે સ્પર્શ હોય છે અને અનેક પરમાણુઓમાં સર્વ મળીને પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ, કુલ સોળ બોલ હોય છે. અનંત પ્રદેશી બાદર સ્કંધ સિવાય બધા જ સ્કંધોમાં ચાર સ્પર્શ સહિત વર્ણાદિ ૧૬ બોલ હોય છે અને અનંત પ્રદેશી બાદર સ્કંધમાં આઠ સ્પર્શ સહિત વર્ણાદિ ૨૦ બોલ હોય છે. આ રીતે પરમાણુ અને દ્વિપ્રદેશીથી અનંતપ્રદેશી સુધીના સ્કંધોમાં વર્ણાદિની અનંત પર્યાયો થાય છે.
www.jainelibrary.org