________________
(પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે. જો કે શ શ શ ) શ ૯] રત્નપ્રભા આદિમાં ચરમ-અચરમનું પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વઃવિકલ્પ પ્રમાણ
કારણ (૧) ચરમાંત પ્રદેશો | સર્વથી અલ્પ | ખંડો નાના છે (૨) અચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગણું મોટું છે. (૩) ચરમાંત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક | બંને પ્રકારના પ્રદેશોની સાથે ગણના છે. રત્નપ્રભા આદિમાં ચરમઅચરમનું દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ અલ્પબદુત્વઃવિકલ્પ પ્રમાણ
કારણ (૧) અચરમ દ્રવ્ય | સર્વથી અલ્પ | મધ્યવર્તી ખંડ એક જ છે. (૨) અનેક ચરમ દ્રવ્યો અસંખ્યાત ગુણા|નિષ્ફટો અસંખ્યાત છે. (૩) અચરમ–ચરમ દ્રવ્યો વિશેષાધિક |અચરમ–ચરમની સાથે ગણના છે. (૪) ચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા |દરેક ચરમાંત ખંડો અસંખ્યાત પ્રદેશ છે. (૫) અચરમાંત પ્રદેશો | અસંખ્યાત ગુણા ક્ષેત્ર અસંખ્યાતગણું મોટું છે () ચરમત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક | | ચરમત-અચરમાંત પ્રદેશોની ગણના સાથે છે. નોંધઃ રત્નપ્રભાદિ ૭ પૃથ્વીઓ, ઈષ~ાભારા પૃથ્વી, રદેવવિમાનો અને લોકો આ રીતે
૭+૧+૨ = ૩૪ બોલોમાં ઉપરોક્તમાં ચરમાદિનું અલ્પબદુત્વ થાય છે. પ્રશ્ન–૩ઃ હે ભગવન્! અલોકનો એક અચરમ, અનેક ચરમ, ચરમાંતપ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ!દ્રવ્યની અપેક્ષાએ (૧) સર્વથી અલ્પ અલોકનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ, આ બંને મળીને વિશેષાધિક છે. પ્રદેશની અપેક્ષાએ-(૧) સર્વથી -અલ્પ અલોકના ચરમાંત પ્રદેશો છે, (૩) તેનાથી અચરમાંતપ્રદેશો અનંતગુણા છે. (૩) તેનાથી ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો, આ બંને મળીને વિશેષાધિક છે.
દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ અલોકનો એક અચરમ છે, (૨) તેનાથી અનેકચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ, આ બંને વિશેષાધિક છે. (૪) તેનાથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૫) તેનાથી અચરમાન્ત પ્રદેશો અનંતગુણા છે. (૬) તેનાથી ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો, આ બંને મળીને વિશેષાધિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org