________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે
૭૩
ત્રીજી ચૌભંગી :- (૧૫) એક અચરમ—એક અવક્તવ્ય, (૧૬) એક અચરમ– અનેક અવક્તવ્ય, (૧૭) અનેક અચરમ—એક અવક્તવ્ય, (૧૮) અનેક અચરમઅનેક અવક્તવ્ય.
ત્રિસંયોગીના આઠ ભંગ ઃ
(૧૯) એક ચરમ (૨૦) એક ચરમ (૨૧) એક ચરમ (૨૨) એક ચરમ (૨૩) અનેક ચરમ
(૨૪) અનેક ચરમ (૨૫) અનેક ચરમ
(૨૬) અનેક ચરમ
એક અચરમ
એક અચરમ
અનેક અચરમ
અનેક અચરમ
એક અચરમ
એક અચરમ
અનેક અચરમ
અનેક અચરમ
આ રીતે અસંયોગીના—છ ભંગ, દ્વિસંયોગીના—બાર ભંગ, ત્રિસંયોગીના– આઠ ભંગ. કુલ ૬+૧૨+૮ = ૨૬ ભંગ થાય છે.
એક અવક્તવ્ય, અનેક અવક્તવ્ય,
એક અવક્તવ્ય
અનેક અવક્તવ્ય
એક અવક્તવ્ય
અનેક અવક્તવ્ય
એક અવક્તવ્ય
અનેક અવક્તવ્ય.
છવ્વીસ ભંગોનું સ્વરૂપ :
(૧) એક ચરમ– દ્વિપ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશી સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક પ્રતરના બે આકાશ પ્રદેશ ઉપર
એક શ્રેણીમાં સ્થિત થાય છે, ત્યારે એક પ્રદેશની અપેક્ષાએ * | •
બીજો અને બીજા પ્રદેશની અપેક્ષાએ પહેલો પ્રદેશ ચરમ કહેવાય છે. આ રીતે એક ચરમ રૂપ આ પ્રથમ ભંગ ઘટિત થાય છે.
(૨) એક અચરમ– અચરમ એટલે મધ્યમ. ચરમ વિના મધ્યમ શક્ય નથી, તેથી આ ભંગ શૂન્ય છે.
Jain Education International
(૩) એક અવક્તવ્ય- પરમાણુથી અનંત પ્રદેશી બંધ સુધીનો કોઈપણ સ્કંધ જ્યારે એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત થાય છે, ત્યારે તે ચરમ અથવા અચરમ શબ્દથી વાચ્ય થતો ન હોવાથી એક અવક્તવ્ય કહેવાય છે.
(૪) અનેક ચરમ– અચરમ વિના અનેક ચરમ શક્ય ન હોવાથી આ ભંગ શૂન્ય છે. (૫) અનેક અચરમ— ચરમ વિના અચરમ શક્ય ન હોવાથી આ ભંગ શૂન્ય છે. (૬) અનેક અવક્તવ્ય- ચરમ-અચરમ વિના અનેક અવક્તવ્ય સંભવિત ન હોવાથી આ ભંગ શૂન્ય છે.
For Private & Personal Use Only
[ •
www.jainelibrary.org