________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે નહી છો. વિ શ ૪૯] અનંત પ્રદેશો છે. અનંતના અનંત ભેદ છે, તેથી તેમાં– (૧) અનંતમો ભાગ (ર) અસંખ્યાતમો ભાગ (૩) સંખ્યાતમો ભાગ (૪) સંખ્યાત ગુણ (૫) અસંખ્યાત ગુણ અને () અનંત ગુણ; આ છ સ્થાનથી હીનાધિકતા થાય છે. અવગાહનાથી ચૌટ્ટાણવડિયા છે. અનંત પ્રદેશ સ્કંધ જઘન્ય એક આકાશ પ્રદેશ પર અને ઉત્કૃષ્ટ અસંખ્યાત આકાશપ્રદેશ પર રહે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ હોવાથી તેની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાત પ્રદેશોની જ થાય છે, તેથી તેમાં ચૌટ્ટાણવડિયા જ થાય છે. સ્થિતિથી ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા છે. સમ અનત પ્રદેશી અંધમાં ચાર સ્પર્શ અને બાદર અનંત પ્રદેશી ધમાં આઠ સ્પર્શ હોય છે.
આ રીતે દ્રવ્યની અપેક્ષાએ પરમાણુથી લઈને અનંત પ્રદેશ સુધી ૧૩ આલાપક થાય છે. દ્રવ્યની અપેક્ષાએ પુદગલ પર્યાયો - પુદ્ગલ દ્રવ્ય દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી વણદિથી
(૨૦ બોલ) પરમાણુ | તુલ્ય | તુલ્ય | તુલ્ય | ચૌઠાણ | ૧૬ બોલ છઠ્ઠાણ ઢિપ્રદેશ સ્કંધ | તુલ્ય | તુલ્ય | એક પ્રદેશ | ચૌઠાણ
ન્યૂનાધિક ત્રિપ્રદેશ સ્કંધ | તુલ્ય તુલ્ય | એક કે બે પ્રદેશ ચૌઠાણ
ન્યૂનાધિક દશ પ્રદેશ સ્કંધ | તુલ્ય | તુલ્ય એકથી નવ પ્રદેશ ચૌઠાણ |
જૂનાધિક સંખ્યાત પ્રદેશ સ્કંધી તુલ્ય | દુઠ્ઠાણ | દુઠ્ઠાણવડિયા | ચૌઠાણ અસંહ પ્રદેશી ઔધ | તુલ્ય | ચૌઠાણ ચૌહાણવડિયા | ચૌઠાણ | અનંત પ્રદેશી ઔધ | તુલ્ય | છઠ્ઠાણા ચૌહાણવડિયા | ચૌઠાણ૦ |૨૦ બોલ છઠ્ઠાણ પ્રશ્ન-૭ઃ ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે? તેમાં કેટલા પ્રકારે ચૂનાવિકતા થાય છે? ઉત્તર– ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ પુદ્ગલના અનંત પર્યાયો છે. એક પ્રદેશાવગાઢ એક પુદ્ગલ દ્રવ્ય, એક પ્રદેશાવગાઢ બીજા પુદ્ગલ દ્રવ્યોથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય, પ્રદેશની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે, કારણ કે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org