________________
૫૪
****
ભાવની અપેક્ષાએ પુદ્દગલ પર્યાયો ઃ—
પુદ્ગલ પ્રકાર |દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી
એક ગુણ કાળા |પુદ્ગલ
સંખ્યાતગુણ કાળા
પુદ્ગલ
0808081 ફૂલ-આમ સ્તોકાલય
વર્ણાદિથી (૨૦ બોલમાં)
તુલ્ય | છઠ્ઠાણ॰ | ચૌઠાણવડિયા | ચૌઠાણ |સ્વસ્થાનથી તુલ્ય, શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા
તુલ્ય | છઠ્ઠાણ॰ | ચૌઠાણવડિયા ચૌઠાણ
અસંખ્યાતગુણ કાળા તુલ્ય | છઠ્ઠાણ॰ | ચૌઠાણવડિયા | ચૌઠાણ
પુદ્ગલ
અનંતગુણ કાળા તુલ્ય | છઠ્ઠાણ | ચૌઠાણવડિયા | ચૌઠાણ | પુદ્ગલ
સ્વસ્થાનમાં
દુદાણવડિયા,
શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા
સ્વસ્થાનમાં ચૌઠાણવડિયા, શેષ ૧૯ બોલમાં છઠ્ઠાણવડિયા
૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા
પ્રશ્ન-૧૦ : અવગાહનાની અપેક્ષાએ દ્વિપ્રદેશી આદિ સ્કંધોના પર્યાયો કેટલા છે ? તેમાં કેટલા પ્રકારે ન્યૂનાધિકતા થાય છે ?
Jain Education International
ઉત્તર- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દ્વિપ્રદેશીથી અનંત પ્રદેશી સ્કંધના અનંત પર્યાયો થાય છે. તે સર્વ સ્કંધો દ્રવ્યથી તુલ્ય છે. પ્રદેશથી તુલ્ય હોય અથવા તેમાં દુઠ્ઠાણ, ચૌઠાણ અથવા છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે. અવગાહનામાં વિવિધતા છે, તે આ પ્રમાણે છે—
દ્વિપ્રદેશી ધની બે પ્રકારની અવગાહના :– (૧) દ્વિપ્રદેશી સ્કંધ એક જ આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે એક આકાશપ્રદેશ તેની જઘન્ય અવગાહના છે, યથા—
(૨) દ્વિપ્રદેશી સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત થાય, તો તે બે આકાશ પ્રદેશ તેની ઉત્કૃષ્ટ અવગાહના છે. યથા– [[[0]
[નોંધ આ આકૃતિઓમાં ગોળ ટપકા પ્રદેશના સૂચક છે અને ચોરસ ખાના આકાશપ્રદેશના સૂચક છે.
જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશી સ્કંધો અવગાહનાથી તુલ્ય છે કારણ કે
For Private & Personal Use Only
www.jainelibrary.org