________________
૧૨
[ ૧૨ કે ૧૪
ફૂલ-આમ સ્તકાલય ક શ3) રપદ ગાલા--
(શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ પદ-૩) આયુષ્યકર્મના બંધક-અબંધક આદિ ૧૪ બોલનું અલ્પબદુત્વઃ
સમસ્ત જગતમાં અનંતાનંત જીવો છે પરંતુ અસત્ કલ્પનાથી તેને ૨૫૬ માનીને– (૧) આયુષ્યકર્મના બંધક-અબંધક, (૨) પર્યાપ્તા-અપર્યાપ્તા (૩) સુખ-જાગૃત (૪) સમુદ્યાત સહિત-સમુદ્યત રહિત, (૫) શાતવેદકઅશાતવેદક (૬) ઇન્દ્રિયોપયુક્ત-નોઇન્દ્રિયોપયુક્ત (૭) સાકારોપયોગયુક્તઅનાકારોપયોગયુક્ત. આ સાત યુગલનું પૃથક પૃથક અને ચૌદબોલનું સંમિલિત અલ્પબદુત્વ અહીં કહેવાશે. સાતે યુગલનું પૃથક પૃથક્ અલ્પબદુત્વઃ(૧) સર્વથી થોડાઆયુષ્ય કર્મના બંધક જીવો છે, કારણ કે આયુષ્યનો બંધ જીવનમાં એક જ વાર થાય છે. તેનાથી આયુષ્યકર્મના અબંધક જીવો સંખ્યાતગુણા છે. અસતું કલ્પનાથી રપ જીવોમાંથી આયુષ્ય કર્મનો બંધક જીવ એક હોય, તો અબંધક જીવો રપ-૧ = રપપ હોય છે. (૨) સર્વથી થોડા અપર્યાપ્તા જીવો છે. તેનાથી પર્યાપ્તા જીવો સંખ્યાત ગુણા છે, કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યા છે. અસતુ કલ્પનાથી ૨૫૬ જીવોમાંથી અપર્યાપ્તા જીવો બે હોય, તો પર્યાપ્તા જીવો ર૫-૨ = ૨૫૪ હોય છે. (અહીં અપર્યાપ્તામાં લબ્ધિ અપર્યાપ્ત જીવોની ગણના છે.) (૩) સર્વથી થોડા સુપ્ત જીવો છે. તેનાથી જાગૃત જીવો સંખ્યાત ગુણા છે. અહીં લબ્ધિ અપર્યાપન અને કરણ અપર્યાપ્ત જીવોને સુખ અને પર્યાપ્ત જીવોને જાગૃત કહ્યા છે. અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતણા હોવાથી સુખથી જાગૃત પણ સંખ્યાત ગુણા થાય છે. અસત્ કલ્પનાથી રપ જીવોમાંથી સુપ્ત જીવો ચાર હોય, તો જાગૃત જીવો રપ-૪ = ૨પર હોય છે. (૪) સર્વથી થોડા સમુદ્યાતના કરનારા(સમુદ્રઘાત સહિત) જીવો છે. તેનાથી સમુદ્યાત નહીં કરનારા(સમુદ્યાત રહિત) જીવો સખ્યાતગુણા છે. કોઈપણ જીવ પોતાના જીવન કાલમાં ક્યારેક જ સમુદ્ઘાત કરે છે. સમુઘાત કરનારા(સમવહત) જીવોથી સમુદ્યાત ન કરનારા(અસમવહત) જીવો સંખ્યાતગુણા થાય છે. અસતુ કલ્પનાથી રપ જીવોમાંથી સમુદ્યાત કરનારા(સમવહત) જીવો આઠ હોય, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org