________________
[ ૧૪ ]
૧પઉમચરય છે. એને સાક્ષરા Oldest available gain chieૐ' તરીકે ઓળખાવે છે. એમાં સીતાપતિ રામચન્દ્રની કથા રજૂ કરાઇ છે. એના પ્રણેતાના કથન મુજબ શ્રમણુ ભગવાન મહાવીરસ્વામીએ આ કથા કહી છે અને એમના આદ્ય ગણધર વિનયમૂર્તિ ઇન્દ્રભૂતિએ મગધનરેશ શ્રેણિકને એ સભળાવી છે. એના ગુજરાતી ૪અનુવાદ તે પ્રસ્તુત પુસ્તક છે. સૌથી પ્રથમ આપણે મૂળ કૃતિને વિચાર કરીશું.
પ' શબ્દના અર્થા—પમ એ પાય-પ્રાકૃત શબ્દ છે અને એને માટે સંસ્કૃત શબ્દ ‘પદ્મ’ છે. પાયસમહષ્ણુવમાં ‘પમ” શબ્દના વીસ અ↑ અપાયા છે. આ પૈકી નિમ્નલિખિત ૧૧ અર્થા સચેતન પદાર્થોના–વ્યક્તિઓના નામરૂપ છે.
૧ સીતાપતિ પરામચન્દ્ર, ૨ વાસુદેવ કૃષ્ણના વડીલબ-બલરામ, ૩ આ અવસર્પિણીમાં ઉત્પન્ન થએલા એક ચક્રવર્તી-રાજા પદ્મોત્તરના પુત્ર, ૪ એક નૃપતિ, ૫ માલપર્વતના અધિષ્ઠાયક દેવ, ૬ ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ઉત્પન્ન થનારા આમા ચક્રવર્તી, ૭ ભરતક્ષેત્રના ભાવિ આઠમા બલદેવ, ૮ શ્રેણિક નરેશ્વરના એક પૌત્ર, ૯ એક જૈન મુનિ, ૧૦ પદ્મવૃક્ષના અધિષ્ઠાયક દેવ અને ૧૧ મહાપદ્મ નામના જિનદેવ પાસે દીક્ષા લેનાર એક નૃપતિ. આ પૈકી પ્રથમ અવાચક ‘પઉમ’ અત્ર અભિપ્રેત છે.
પઉમરિય—(સ.-પદ્મચરિત્ર) એટલે પદ્મનું–રામનું ચિત્ર. આમ હોઇ એને આપણે 'છરામાયણુ' કહી શકીએ. આ અવાચક ‘પઉમચરિય' એ નામની એક કૃતિ દિગંબર સ્વયંભૂએ અપભ્ર શમાં રચવા માંડી હતી, તે અપૂર્ણ રહેતાં એમના પુત્ર ત્રિભુવને પૂર્ણ કરી હતી. એને ‘પઉમચર’ કહે છે, પદ્મચરિત્ર એવું સંસ્કૃત નામ દિ. રવિષેણે પોતાના ગ્રન્થ માટે યોજ્યું છે. કેટલાક દિગબરાએ રામના ચરિત્રરૂપ પાતપેાતાના ગ્રન્થને પદ્મપુરાણુ કહેલ છે. આમ રામચન્દ્રવાચક ‘પઉમ' અને ‘પદ્મ’
૧ આને સક્ષિપ્ત પરિચય મેં સને ૧૯૫૦ માં પ્રકાશિત નિમ્નલિખિત પુસ્તક પૃ. ૮૫-૮૯ માં આપ્યા છે. પાઇય-પ્રાકૃત ભાષા અને સાહિત્ય.’
૨ આને અથ ‘પ્રાચીનતમ પ્રાપ્ય જૈન વીરરસાત્મક મહાકાવ્ય. આ પૂર્વે આ જાતનાં માકાવ્યા અજૈન વિદ્વાનેએ રચ્યાં છે. દા. ત. રામાયણ અને મહાભારત.
૩‘એપિક’ તે! અ વીરરસાત્મક મહાકાવ્ય’ કરાય છે. ગ્રીસમાં ઈ. સ. પૂર્વે ૧૨૦૦ માં જે મહાયુદ્ધ થયું તેને હાય રે ? ઇ. સ. પૂર્વે॰ આ↓ કે નવસેામાં ઇલિયડ-Iliad અને એડીસી Odysseyમાં મહાકાવ્ય તરીકે રજૂ કર્યું અને ત્યારથી ‘epie age' શરુ થયા.
૪ આ અનુવાદની આવશ્યકતા વિષે મે” સને ૧૯૫૦ માં પ્રકાશિત પ્રાર ભા૦ સા૦ પૃ. ૮૯ માં નિર્દેશ કર્યાં હતા. એ ન્યૂનતા હવે દૂર કરાઇ છે, તે આનંદજનક ગણાય.
૫ આને સંક્ષેપમાં ‘રામ' કહે છે. આ શબ્દના ‘સાક્ષ્મ ગૂજરાતી જોડણી ક્રશ'માં છ અશ્ અપાયા છે. તેમાં દશરથના પુત્ર, પરશુરામ અને અકરામ એમ જે ત્રણુ અર્થી દર્શાવાયા છે; તેમાંથી પ્રથમ અ† પ્રસ્તુત છે. રામચન્દ્ર માટે કાઇ અજૈન કૃતિમાં પદ્મ' શબ્દ વપરાયા છે ખરા ?
૬ પદ્મ-કમલના પત્ર સરખાં મુખ, નેત્ર અને કાંતિવાળા પુત્રનુ નામ દશરથ રાજાએ ‘પદ્મ’ અને નીલકમલના દલસમાન શ્યામવર્ણવાળા પુત્રનું' નામ ‘લક્ષ્મણુ’ સ્થાપ્યું. પૃ. ૧૬૬-૭,
૭ આના સા. ગૂ. જો. માં ત્રણ અથૅ દર્શાવાયા છે. રામની જીવનકથા, લાંખી વાત યાને ટાયલું અને મુશ્કેલ કામ કિંવા રામાયણુ. આ પૈકી આદિમ અર્થ જ અત્ર સમજવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org