________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧)
૧૨. કોકા'. કોદ્રાને ભાત –પશ્ચિમમાં આવેલા કડાણા, શિત્તર અને સેલેમ જીલ્લાઓમાં પાકતા કેદ્રા લાવી તેને ભરડી તેને ભાત કરી ખાવાથી થતી અસર–ગરમી કરે છે; શેષ પડે છે; ખાવામાં રૂચિકર નથી; ગરમ હોવાથી પેટ ઉપર અળઈ થાય છે ને ચેળ આવે છે. ઉપાય–દૂધ, દહીં અને ઘી ખાવું.
૧૩. નાચયા. નાચયાને ભાત_ઉપર કહેલા જીલ્લાઓમાં પાક્તા નાચણ્યા લાવી તેને ભરડીને ઝાટકી નાખી તેને ભાત કરીને ખાવાથી થતી અસર–ખાવામાં રૂચિકર છે, તેજ લાવનાર તથા બળવર્ધક છે; પેટ ચઢયું હોય છે તે તે ઉતરી જાય છે; પરંતુ ગરમી કરે છે ને તેથી શેષ પડે છે, તેમજ પેટમાં ચૂક નાખે છે. ઉપાય –ગાયનું દૂધ, છાશ, માખણ અને ઘી ખાવાં.
નાચયાની ટલી–ઉપર કહેલા પ્રદેશમાં પાકતા નાચણ્યા લાવી તેના લેટની રોટલી કરી ખાવાથી થતી અસર–ગરમી દાખવે છે, ને તેથી શેષ પડે છે; ખાવામાં રૂચિકર, બળવર્ધક તથા તેજ વધારનાર છે; ગરમી વધવાથી હાડજવર હોય તો તે પણ વધી જાય છે. ઉપાય –ધી ને માખણ ખાવું.
૧ વાઘ ૩ (મા). ૨ વાઘ મા સારું (મદ્રાસી ). રૂ ઝવધ (માલો) ૪ ઝવઘ ર (મદ્રા). " બેઝવાઘ શાર્હ (મદ્રાસી ).
For Private and Personal Use Only