________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૬૨ )
૧૨. ખાૉ.
( મદ્રાસી રીત ). પહેલા પ્રકાર
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ રૂ. ભાર પરસુદી. ૧રા રૂ. ભાર છાશ. ૨૦ રૂ. ભાર થી.
૪ રૂ. ભાર્ ધી. ૧૨ા રૂ. ભાર માખણ. ૧૫ રૂ. ભાર ખાંડ.
પચીસ રૂપિયા . ભાર પરસુદીમાં ચાર રૂપિયા ભાર ઘીનું માણુ નાખી તેને મેાહી સાડાબાર રૂપિયા ભાર છાશ નાખી ૫લાળવા. પછી તેને ખૂબ ખાંડીને તેના સેાપારી જેવડા લુવા પાડી પાપડ જેવા પાતળા વણી નાખવા. પછી સાડાબાર રૂપિયા ભાર માખણુ લેઈ તેમાંથી સુમાર પ્રમાણે દરેક વણેલા લુવાપર ચેપવુ'. એ રીતે સાત પડ એક પર એક મૂકી વેલણથી તેની રેટલીની માફક વણવી. પછી તે દરેકના ચાખ'ડા ચાર ચાર આંગળ જેવડા છરીથી કકડા કરી તેને ફરી વણી નાખવા. પછી ચૂલાપર પેણી મૂકી, તેમાં વીસ રૂપિયા ભાર ઘી નાખી, તે તપે એટલે તેમાં ઉપરના વણેલા ચિરેાટા નાખી તળી કાઢવા, ને તે દરેક ચિરાટાપર પડદર રૂપિયા ભાર ખાંડમાંથી ઘેાડી થોડી ખાંડ ભભરાવવી.
જે પ્રકાર.
૧ા શેર સાકર.
ગુ = ત્રણ શેર નવટાંક રવા.
૨ . ભાર માખણ.
૧૦ રૂ. ભાર ચોખા.
૩૨ રૂ. ભાર દૂધ. ૧૦ રૂ. ભાર ઘી. રાા શેર ઘી.
૧૦ રૂ. ભાર ગુલાબજળ.
દસ રૂપિયા ભાર ચોખા ત્રણ દિવસ સૂધી પલાળી મૂકવા. પરંતુ તેમાંથી પાણી વખતા વખત નિતારી કાઢી બદલતા રહેવું. એટલે ચોખા ખાટા થશે નહીં. તેજ પ્રમાણે ખીજે દિવસે રાત્રે
For Private and Personal Use Only