________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ )
ઘી નાખી તે તપે એટલે તેમાં તે ખુંદી નાખી ફરી તળી કાઢવી. પછી પચીસ રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાં ખુદી નાખવી, ને તે હલાવી કથરોટમાં નાખી ટાઢી પડવા મૂકવી. પછી પચીસ રૂપિયા ભાર સાકરના ભૂકા કરી ખુ'દીપર ભભરાવવા, તેમજ ખાર રૂપિયા, ભાર્ ગુલાબજળ તેનાપર છાંટવું, ને પછી તેના લાડુ વાળવા.
ત્રીજો પ્રકાર.
ઉપર પ્રમાણે ખુંદી પાડી તેનાપર પ’દર રૂપિયા ભાર પાણીમાં આઠ માસા કેસર ખલ કરીને છાંટવું, તેમજ તેપર મશેર ને સવા રૂપિયા ભાર સાકરના ભૂકા ભભરાવી એકસરખુ હુલાવી તેના લાડુ કરવા.
ચાયા પ્રકાર.
ઉપર પ્રમાણે ખુ’દી પાડી, આઠ માસા કેસર, બે માસા કસ્તુરી ને છ માસા સેાનાના વરખ, એટલાં વાનાં પદ રૂપિયા ભાર ગુલામજળમાં ઘુંટી નાખીને તેનાપર છાંટવું, ને પછી લાડુ વાળવા. સાનાના વરખને બદલે ચાંદીના વરખ વાપરવા અડચણ નથી.
પાંચમા પ્રકાર.
અડદની દાળના લેાટની ઉપર મુજબ બુઢી પાડી ઉપર જણાવ્યા પ્રમાણે જાતી જાદી રીતે તેના લાડુ કરવા; પરંતુ આ પલાળેલા લાટ એક રાત ને બીજા દિરસના દસ વાગતાં સૂધી રાખી પછી તેના ઉપયોગ કરવા.
For Private and Personal Use Only