________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦૮) તેમાં અચ્છેર ઘી નાખી, તે તપે એટલે તેમાં એક રૂપિયા ભાર એલચીદાણા નાખી, તે કકડે એટલે તેમાં ઉપરને લેટ નાખવે, ને તબેથાથી હલાવી હલાવ કરી સારે શેકાય એટલે નીચે ઉતારી લે. પછી દેઢ શેર ખાંડની બે તારી ચાસણી કરી, તેમાં તે લેટ નાખી દેઈ હલાવતા જવું, અને તે ઘટ્ટ થવા આવે એટલે તેને એક થાળીમાં ઠાલવી લેઈ હાથથી સરખે થાપવો. પછી તરત જ પાંચ રૂપિયા ભાર છોલેલાં પસ્તાંને છેક ઝીણું સમારી તેના ઉપ૨ ભભરાવી તે કરી જાય એટલે છરીથી તેના કકડા કરવા.
૩૧. મેકજી હલ. ૧ શેર સફેદ મધ. વા શેર ખાંડ. ૧૫ રૂ. ભાર નિશાસ્ત ને શેર દૂધ.
( ). વા શેર નિશાસ્તે. ૧૫ રૂ. ભાર ઘી. ૬ માસા એલચીના દાણા. ૧૫ રૂ. ભાર નિશાસ્તે. ૬ માસા એલચીના દાણું. ૧૫ રૂ. ભાર ઘી. ૫ રૂ. ભાર લેલાં પસ્તાં.
એક શેર સફેદ મધ અને અછેર ખાંડ ભેગી કરી તેમાં પંદર રૂપિયા ભાર નિશાન્ત અને પંદર રૂપિયા ભાર પાણી નાખી, ઝીણા વેહની ચાળણીથી ગાળી લેઈ ચૂલા પર મૂકી, વારે વારે ચમચા કે કડછીથી હલાવતા જવું. આ ચાસણું તિયાર થઈ ઘટ્ટ થવા આવે એટલે આછેર દૂધમાં પાશેર સૂકવેલે નિશાસ્તે નાખી તે દૂધ ઉપરની ચાસણીમાં રેડવું, એટલે તે સફેદ થશે. પછી તાપ ધીમે પાડી ચાસણી જરા ઘટ્ટ થવા આવે એટલે બીજા
લાપર કલાઈવાળી તપેલી મૂકી, તેમાં પંદર રૂપિયા ભાર ઘી નેબી, તે તપે એટલે તેમાં એલચીના છ માસા દાણા નાખી તે કકડે. એટલે તેમાં પંદર રૂપિયા ભાર સૂકવેલ નિશાસ્તો નાખી શેકી તરતજ તે નિશાતે ઉપરની ચાસણીમાં નાખી દે, અને પંદર
For Private and Personal Use Only