Book Title: Pakshastra Part 01
Author(s): Chhaganlal T Modi
Publisher: Chhaganlal T Modi

View full book text
Previous | Next

Page 248
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંચનારને બે ખોલ. શ્રીમત ગાયકવાડ સરકાર તરફથી પુસ્તક પ્રસિદ્ધિના કામમાં થતા પ્રયત્ન. વાંચનારાઓની આગળ આવતાં આ પુસ્તક શ્રીલંત ગાયકવાડ સરકાર્ એમના હુકમથી તૈયાર થયલાં છે, તેથી ભાષાની વૃદ્ધિ કરવાના કામમાં શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમના તરફથી જે પ્રયત્ન ચાલે છે તે લોકોમાં મહુશૂર થાય એ ઇષ્ટ જણાયાથી નીચે દર્શાવવામાં આવે છે. ૧. પુસ્તક :રૂ હોય તે તેને આશ્રય આપવાના નિયમ શાળાખાતા તરફથી ઠરેલા છે તે પ્રમાણે તે આપવામાં આવે છે. ૨. શ્રીમત મહારાજા સાહેબ એમની સ્વારી કડી પ્રાંતમાં ગઇ હતી, તે વખતે પાટણમાં સરકૃત ગ્રંથ ભડાર તેમના જોવામાં આ ન્યા. તે ઉપરથી તેમાંના ઉપયોગી ગ્રંથોની પસદ્ગુગી કરવી, અને સારા માલુમ પડે તેના જ્ઞાનના લાભ જે લેાકેાને સસ્કૃત આવડતુ ન હોય તેમને સહજ મળી શકે, એવા હેતુથી (૧) ઇતિહાસ, (૨) શાસ્ત્ર, (૩) નાટક, (૪) ધર્મ, આ ચાર વિષયા ઉપર, સસ્કૃતમાંથી ભાષાંતર કરાવવાના હુકમ કરવામાં આવ્યા, તે અન્વયે તે તૈયાર થચાં, અને હજી ખીજા પુસ્તકાનાં ભાષાંતર કરવાનુ કામ ચાલે છે. શ્રાંવણ માસની દક્ષણા સરખા ફંડમાંથી નવીન પુસ્તકો અને નિખયેા તૈયાર કરવાની તજવીજ થયલી વાંચનારને માલુમ હશેજ. ૩. આ રાજ્યનાં હૃદાં જૂદાં ખાતાને ઉપયોગમાં આવે તેવાં પુસ્તકે ઇતર ભાષામાંથી તરન્નુમા કરી કિવા નવીન તૈયાર કરી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264