Book Title: Pakshastra Part 01
Author(s): Chhaganlal T Modi
Publisher: Chhaganlal T Modi

View full book text
Previous | Next

Page 245
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૪) ૭ રૂ. ભાર મચરસ ૭ રૂ. ભાર બલબીજ. | (સોપારીનાં ફૂલ.) ૨ પૈસા ભાર ધળી મુસળી. ૫ રૂ. ભાર ઉટીગણીનાં બીજ. લા રૂ. ભાર લવિંગ. ૨ પૈસા ભાર કાળી મુસળી. ૧ રૂ. ભાર પીળી તેદ્રી. ૭ રૂ. ભાર મીઠા ઇંદ્રજવ. ૧ રૂ. ભાર પાનની જડ. ૧ રૂ. ભાર લાલ તાદ્રી. ૭ રૂ. ભાર મોટા એલચી ૧૫ . ભાર સફેદ તેદ્રી. ૧ રૂ. ભાર ચિનીકબાલા. 'ના રૂ. ભાર એખરે. ૭ રૂ. ભાર એલચી. ૫ રૂ. ભાર આસન. ૩ રૂ. ભાર તજ. ૫ રૂ. ભાર બચીની. ૫ રૂ. ભાર મરી. ૧૧ માસા સુંઠ. ૭ રૂ. ભાર પીપળી મૂળ. ૫ રૂ. ભાર જાયફળ. ૧ રૂ. ભાર કપુરકાચલી. ૧ રૂ. ભાર નાગકેસર. ૫ રૂ. ભાર જાવંત્રી. ના શેર છોલેલા તલ. સા રૂ. ભાર લવિંગનાં ફૂલ. વ શેર સફેદ ખસખસ. ૧ શેર મધ. oો શેર અખેડને ગર. ૫ રૂ. ભાર ચાંદીના વરખ. ૨ રૂ. ભાર સોનાના વરખ. ૫ શેર ખાંડ. ૭ રૂ. ભાર બદામનું તેલ. ૧ શેર ઘઉન મેદ. શેર નિશાસ્તો. ૩ શેર ઘઉંનું સત્વ. ૨ શેર ઘી. ૦ શેર સતાવરી. ૦ શેર કાસનીનાં બિયાં. વા શેર ખરફાનાં બિયાં. પાંચ રૂપિયા ભાર સાલમ, પાશેર સતાવરી, પાંચ રૂપિયા ભાર ચુનીઓ ગુંદર, સાત રૂપિયા ભાર મચરસ, પાંચ રૂપિયા ભાર સમુદ્રશેષ, તેટલાજ ઉટીગણીનાં બીજ, સાત રૂપિયા ભાર મીઠા ઇંદ્રજવ, સાડાત્રણ રૂપિયા ભાર લવિંગ, પિણાબે રૂપિયા ભાર પીળી તોદ્રી, તેટલીજ લાલ ને તેટલી જ ધોળી તદ્દી, તેટલીજ પાનની જડ, તેટલાજ ચિનીકબાલા, સાત રૂપિયા ભાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264