Book Title: Pakshastra Part 01
Author(s): Chhaganlal T Modi
Publisher: Chhaganlal T Modi

View full book text
Previous | Next

Page 233
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૦૨) ૨૨. નમશ હલવા. ા શેર ગુલામજળ. ૧ શેર ખાંડ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ માસા કેસર. ૧ શેર ઘઉના મેઢા. ના શેર ઘી. ૧૫ રૂ. ભાર છેાલેલી બદામ. પાશેર ગુલાબજળમાં ત્રણ માસા કેસર ખલ કરી, તેનુ પાણી એક શેર ખાંડમાં નાખી તેની ચાસણી કરી રાખવી. પછી ઘઉંના એક શેર મેદો અચ્છેર ઘીમાં શેકી ઉપરની ચાસણીમાં નાખવા, અને એ વાસણ ચૂલાપર મૂકી તેમાંના હલવા એકસરખા હુલાવી તેને છેક કેારા કરવા. પછી પદર રૂપિયા ભાર છેલેલી બદામ શેકી તેને ઝીણી સમારી તે ઝુલવામાં નાખી દેઇ, હલવા નીચે ઉતારી ટાઢા થાય એટલે એક વાસણમાં ભરી રાખવા. ૨૩. નિશાતાના હલવા. ૨ શેર ઘી. ૨ શેર ખાંડ. ૨ શેર દૂધ. ના શેર મૃ. ૦ શેર મૂ રા રૂ. ભાર ગુલાબજળ ૧ શેર સૂકવેલા નિશાસ્તા. એક શેર સૂકવેલા નિશાસ્તા ઝીણા વાટી, ચાળણીથી ચાળી તેને ખશેર ઘીમાં શેકી રાખવા. પછી એક તપેલીમાં ચાર શેર પાણી રેડી તેનું આધરણ આવે એટલે તેમાં ખશેર ખાંડ નાખવી, અને તેમાં ઉપરના શૈકી રાખેલા નિશાસ્તા નાખી કડછીથી એકસરખા હલાવી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવા. બીજો પ્રકાર મેકરાજી. ન શેર નિશાસ્ત. ૦ શેર ઘી. ૫ રૂ. ભાર ગુલાબજળ. ૨ માસા કેસર. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264