________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૬૦)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ માસા લિવગ.
૨ માસા એલચી. પ્રથમ રિગણાંને દેવતામાં શેકી તેની છેાલ કાઢી નાખી અદરનાં ખિયાં અને નસો કાઢી નાખવાં. પછી તેમાં મીઠું· ચાળી ઘીમાં વધારવાં, અને કાંદા તથા આદાને ફૂટા ઘીમાં સાંતળી તે અને દહીં નાખી તેને ચઢવા દેવાં. દહીંનું પાણી બળી જાય એટલે ઉપર ઘેાડુ' ઘી અને વાટેલા મસાલા નાખી ભેગુ કરી ઘેાડી વાર રહીને ચૂલા ઉપરથી વાસણ નીચે ઉતારી લેવું, અને એક થાળીમાં તેને સિજવા દેવુ. પછી તેમાં નવટાંક દ્રાક્ષ તથા નવટાંક એાણા કાંદાના વઘાર સાથે નાખવા, અને દહીં તથા બીજો મસાલેા નાખી ભેગુ` કરવું, એટલે ઉત્તમ મેાગલાઈ ભરત થાય છે. ીજો પ્રકાર.
આશરે એક શેર વેગણનાં દીટાં કાઢી નાખી તેને હાંલ્લીમાં ઉધાં ઊભાં મૂકી નીચે મળતુ કરવું. પછી તે રિગણાં અફાઇને નરમ થાય એટલે કાઢી લેઇ તેનાં છેતરાં અને નસા કાઢી નાખી ગુજરાતી ભરત પ્રમાણે ભરત કરવું.
૭. કાચાં કેળાંનું ભરત.
-
કાચાં કેળાંનાં છેતરાં કાઢી નાખી તેને પાણીમાં ખાવાં. ૫છી તેમાં દહીં અને મસાલેા નાખી થાળીમાં ભરત કરવું.
For Private and Personal Use Only