________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧,
,
,
(૧૫૮) (મુસલમાની રીતનાં).
૪. કાચાં કેળાંનું ભરત. ૫ કાચાં કેળાં,
૧૦ રૂ. ભાર દહીં. ૧ રૂ. ભાર મીઠું. ૧ રૂ. ઝીણું સમારેલું આદુ૧ રૂ.ભાર કોથમીરનાં પાંદડાં. ૫ રૂ. ભાર કાંદા. ૫ લીલાં મરચાં.
૪ ગુજા ભાર લવિંગ. ૧ માસ મરી.
૧ માસે એલચી. ૫ રૂ. ભાર કાંદા.
૫ રૂ. ભાર ઘી. . પાંચ કાચાં કેળાં બાફી તેની છાલ કાઢી નાખવી. પછી તેને છુંદી તેમાં દસ રૂપિયા ભાર દહીં, એક રૂપિયા ભાર મીઠું, તેટલું જ ઝીણું સમારેલું આદુ, તેટલાં જ કોથમીરનાં પાંદડાં, પાંચ રૂપિયા ભાર કાંદાને એમ* અને તેટલાજ લીલાં મરચાંને એમ, એ બધી જણસ નાખી તેને કાલવવું. તેમજ તેમાં ચાર ગુજા લવિંગ, એક માસે એલચી, અને તેટલાં જ મરી, એ મસાલે વાટીને નાખો. પછી આ ભારતમાં પાંચ રૂપિયા ભાર ઘી અને તેટલાં જ કાંદાનાં પીતાં, એને વઘાર કરી તે હલાવીને ખાવામાં લેવું.
૫. વેગણુનું ગુજરાતી ભરત. ૧ શેર કુમળાં લાંબાં
૧ રૂ. ભાર આદું કાળાં વેગણુ.
૫ રૂ. ભાર બેદાણુ દ્રાક્ષ. ૫ રૂ. ભાર કાંદા.
૨ માસા તજ. શા શેર ચોસલાંવાળું દહીં. ૨ માસા એલચી. ૨ માસા લવિંગ.
ટા શેર ઘી. ૨ માસા મરી.
* (પાનું ૭૦ મું જુઓ).
For Private and Personal Use Only