________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૭)
બીજે પ્રકાર. દેઢ શેર અઢી રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાંથી મેલ કાઢયા પછી તેમાં પચીસ રૂપિયા ભાર ગુલાબજળ નાખવું. પછી દોઢ રૂપિયે ને બે માસા ભાર એલચી, ચાર માસા કેસર અને બે રતી કસ્તુરી, એ ત્રણ રકમે બે રૂપિયા ભાર ગુલાબજળમાં ખલ કરી ઉપરની ચાસણીમાં મેળવવી, અને ઉપર જણવેલી રીતે જલેબી કરી તે આ ચાસણીમાં ઝબકોળી કાઢવી, ને તેના પર નવ રૂપિયા ભાર ગુલાબજળ છાંટી અરાઢ રૂપિયા ભાર સાકરને ભૂકે તેના પર ભભરાવ.
(મુસલમાની રીતની ). ૨. ઇમત જલી .
૧ શેર મગની છેડા
૧૦ રૂ. ભાર દહીં. વગરની દાળને
૧ શેર ખાંડ. ચાળેલલેટ.
૧ શેર ઘી. મગની એક શેર છોડાં વગરની દાળના વસ્ત્રગાળ કરેલા લેટમાં દસ રૂપિયા ભાર દહીં, અને સુમાર પ્રમાણે પાણી નાખી મધના જેવું પાતળું કરી ફીણવું. પછી તેનું એક ટીપું પાણીમાં નાખી દેવું. જે તે તરે તે લોટ બરાબર તૈયાર થયે એમ સમજવું; તેમ ન થાય તે તે લેટને ફરીથી ફીણો.
ચૂલા પર પણ મૂકી તેમાં એક શેર ઘી પૂરવું. ઘી તપે એટલે પેલા ફીણેલા લોટને એક ચેખા રૂમાલમાં નાખી તેની નીચે એક કાણું પાડી તેમાંથી ઉપરની પેણમાં જલેબી પાડવી; અને તે તળાય એટલે કાઢી લેઈ દેઢ શેર ખાંડની ચાસણીમાં નાખવી. જલેબી સઘળી ચાસણી પી જાય એટલે તેને કાઢી લેવી.
જલેબી જે રંગવાળી કરવી હોય તે લેટમાં દહીં અને
For Private and Personal Use Only