SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧, , , (૧૫૮) (મુસલમાની રીતનાં). ૪. કાચાં કેળાંનું ભરત. ૫ કાચાં કેળાં, ૧૦ રૂ. ભાર દહીં. ૧ રૂ. ભાર મીઠું. ૧ રૂ. ઝીણું સમારેલું આદુ૧ રૂ.ભાર કોથમીરનાં પાંદડાં. ૫ રૂ. ભાર કાંદા. ૫ લીલાં મરચાં. ૪ ગુજા ભાર લવિંગ. ૧ માસ મરી. ૧ માસે એલચી. ૫ રૂ. ભાર કાંદા. ૫ રૂ. ભાર ઘી. . પાંચ કાચાં કેળાં બાફી તેની છાલ કાઢી નાખવી. પછી તેને છુંદી તેમાં દસ રૂપિયા ભાર દહીં, એક રૂપિયા ભાર મીઠું, તેટલું જ ઝીણું સમારેલું આદુ, તેટલાં જ કોથમીરનાં પાંદડાં, પાંચ રૂપિયા ભાર કાંદાને એમ* અને તેટલાજ લીલાં મરચાંને એમ, એ બધી જણસ નાખી તેને કાલવવું. તેમજ તેમાં ચાર ગુજા લવિંગ, એક માસે એલચી, અને તેટલાં જ મરી, એ મસાલે વાટીને નાખો. પછી આ ભારતમાં પાંચ રૂપિયા ભાર ઘી અને તેટલાં જ કાંદાનાં પીતાં, એને વઘાર કરી તે હલાવીને ખાવામાં લેવું. ૫. વેગણુનું ગુજરાતી ભરત. ૧ શેર કુમળાં લાંબાં ૧ રૂ. ભાર આદું કાળાં વેગણુ. ૫ રૂ. ભાર બેદાણુ દ્રાક્ષ. ૫ રૂ. ભાર કાંદા. ૨ માસા તજ. શા શેર ચોસલાંવાળું દહીં. ૨ માસા એલચી. ૨ માસા લવિંગ. ટા શેર ઘી. ૨ માસા મરી. * (પાનું ૭૦ મું જુઓ). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy