________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) માંની ગરમી કમી થાય છે; પરંતુ બંધકેલ થાય છે. ઉપાયમધ ખાવું.
આમળા” –તિરયાલુર પ્રદેશના પશ્ચિમમાં નલીલ, પશળ ઈત્યાદિ ગામમાં થતા આમળાના ગુણ –શીતળતા તથા રૂક્ષતા કરે છે; ખાવામાં સ્વાદિષ્ટ નથી; પેટમાંનું આમાંશ નાશ પામે છે; ગરમી નરમ પડે છે; પિત્તને લીધે ચક્કર આવતાં હોય અને શેષ પડતું હોય તે તે બંધ થાય છે, પરંતુ ઝાડે બંધ થાય છે, આમળાનું અથાણું અને ચટણું માંદા માણસ ખાય તે તેને લાગતી અરૂચિ જતી રહે છે; પકવાશય અને હૃદય મજબૂત થાય છે; દીપન થાય છે ને ઉલટી આવતી હોય તે બંધ પડે છે; પરંતુ તલ્લીને કામના નથી અને પેટમાં કઈક વાયુ ભેદે છે. ઉપાયઃ–મધ ખાવું.
ઇનિષ્ણુ પિલિયન્ન પળ –ઉત્તર હિંદુસ્તાનમાં અને અરબસ્તાનમાં આ ફળ ઉત્પન્ન થાય છે. એના ગણ–શાંતતા લાગે છે; ખાવામાં રૂચિકર છે; એ ખાવાથી પક્વાશય, હૃદય અને મગજમાં કૈવત આવે છે, આ ફળના ઠળિયા ને કૂચા ખાવા નહીં, કેમકે તે ખાવાથી પેટમાં ગાંઠ બંધાય છે. ઉપાયજમ્યા પહેલાં મધ ખાવું.
પુળિખું પિકિટાનું પળ_આ ખાટાં ફળના ગુણઃ—શીતળતા અને રૂક્ષતા થાય છે, ખાવામાં રૂચિકર નથી; પિષ્ણ સમે છે; આ જાતનાં મીઠાં ફળ ખાવા કરતાં ખાટાં ફળ ખાવાથી વિશેષ કૈવત આવે છે, પરંતુ ઉધરસ થાય છે. ઉપાય –મધ ખાવું.
૧ વિરાટ (મદ્રાસ ). २ मद्रासी. ३ मद्रासी.
For Private and Personal Use Only