________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭)
નાખી જેઠ મહિનામાં આ કંદ વાવવામાં આવેછે, તે પાષ મહિનામાં તે ખાદી કાઢે છે. આ કટ્ટુ ખાવાથી વાયુ ને શરદી ઘણી થાય છે.
૩. શકરિયાં':——માગમાં, આગાયત જમીનમાં, અગર ચિકણી માટીવાળા ખેતરમાં જમીન ખાદી, ખાતર નાખી શકરિયાંની ખેતી કરવામાં આવે છે, અને સુમારે બાર મહિના પછી એના ક૪ કાઢી લેછે. આ ખાવાથી ધનુરવા થાય છે.
૪. રતાળુ :-જેઠ માસમાં રેતાળ જમીનમાં એ વાવવામાં આવેછે ને પછીના માગશર ને પેાષ માસમાં તે ખાદી કાઢે છે. ધેાળા રતાળુ કરતાં રાતા રતાળુ માટેા હાય છે. રતાળુ ખાવાથી વાયુ થાય છે.
pressure
પ. અટાટા: એની વાવણી ગમે તે ઋતુમાં પર્વત ઉપર રાતી જમીનમાં અને ભેજવાળી જમીનમાં કરે છે; વાવણી પછી છ મહિને બટાટા ખાદી કાઢે છે. બટાટા વાચુ કર+ નારા છે.
ભા.
૧. વેલડી’:~~~આના વેલા માગાયત જમીનમાં અથવા ચિકણી કાળી માટીવાળી જમીનમાં થાય છે. પાસ માસમાં એનાં બી રાષાય છે. વેલા થયા પછી જોઇએ તે વખતે તેનાં પાંદડાં તેાડી તેનુ શાક કરે છે. ચેામાસામાં એની વાવણી થતી નથી. આ ભાજી ખાવાથી હરસ જાય છે.
૧ અવ્ઝન∞ી શિઝંગ ( મદ્રાસી ). २ शरकरै वळळी किलंग ( मद्रासी ). ૨૩૨ઢે વિઝા ( મદ્રાસી ). ૪ ઝોવઘે પદô ( મદ્રાસી ).. હું વસરે ઝીરે ( મદ્રાસી ).
For Private and Personal Use Only